1. Home
  2. Tag "t 20 world cup"

T-20 વર્લ્ડકપઃ કેપ્ટન કોહલીએ મેચ પેહલા પાકિસ્તાની ટીમ ઉપર પ્રેશર બનાવવાની કરી શરૂઆત

દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનની સામે ટી-20 મેચ પહેલા જ માઈન્ડગેમ રમી છે. તેમણે મેચનું દબાણ અને પ્લાનિંગનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સ્ટેડિમનો માહોલ જરૂર લગ હશે પરંતુ અમારા માઈન્ડસેટ અને તૈયારીઓમાં કોઈ ફેરફાર કરાયો નથી. 24મી ઓક્ટોબરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી મેચને લઈને વિરાટ કોહલીએ કહ્યું […]

T-20 વર્લ્ડકપઃ ભારત-પાકિસ્તાનની મેચ ઉપર ઘેરાયા સંકટના વાદળો

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાવી ના જોઈએ.  અંગે ફરીથી વિચારણા કરવાની જરૂર છે. પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયાની સામે આવી ગયો છે. જેનું પરિણામ પણ પાકિસ્તાને ભોગવવુ પડશે. તેમ કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહએ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ગિરીજારસિંહએ રાજસ્થાનના જોધપુરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના ઘરે શોકસભામાં ઉપસ્થિત રહ્યાં હતા. તે બાદ તેમણે જણાવ્યું હતું […]

T-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં ઓછી ભૂલ કરનારી ટીમ જીતશેઃ અફરીદી

દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારત અને પાકિસ્તાનની મેચ 24 ઓક્ટોબરના રોજ રમાશે. આ મેચની દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ભારત ટી-20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત આ મેચથી જ શરૂ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઈવોલ્ટેજ મેચને લઈને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફરીદીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો […]

T-20 વર્લ્ડકપઃ MS ધોની બન્યાં ટીમ ઈન્ડિયાનો ભાગ, રણનીતિ તૈયાર કરવા આપશે માર્ગદર્શન

દિલ્હીઃઆગામી ઓક્ટોબરમાં ઉએઈ અને ઓમાનમાં ટી-20 વર્લ્ડ કપ રમાશે. મોટાભાગના દેશોએ ટી-20 વર્લ્ડકપ માટે પોતાની ટીમ જાહેર કરી છે. ભારતે પણ ટીમની જાહેરાત કરી છે. ક્રિકેટમાંથી સંન્યાસ લેનારા ભારતીય પૂર્વ કેપ્ટન એમએસ ધોની પણ ભારતીય ટીમનો હિસ્સો બન્યાં છે. બીસીસીઆઈ દ્વારા તેમને ભારતીય ટીમના માર્ગદર્શક એટલે કે મેન્ટોરની જવાબદારી સોંપી છે. આઈસીસીનો 2007માં ટી-20 વર્લ્ડકપ, […]

ICCની અંતિમ 7 ટૂનાર્મેન્ટમાં દુનિયાને મળ્યા સાત ચેમ્પિયન દેશ

દિલ્હીઃ તા. 23મી જૂનના રોજ દુનિયાને ટેસ્ચ ચેમ્પિયન ટીમ મળી છે ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને હરાવીને ICC ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલનું ટાઈટલ જીત્યું છે. ભારતીય ટીમને ફાઈનલમાં કેન વિલિયમ્સનની આગેવાનીમાં ન્યૂઝીવેન્ડે પરાજય આપ્યો હતો. લગભગ બે દાયકા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ કોઈ ટીમ ICC ટુર્નામેન્ટ જીતી છે. જો કે, છેલ્લા વિશ્વ કપમાં ટીમ ફાઈનલમાં હારી ગઈ હતી. વર્ષ […]

ભારતમાં T 20 World Cupના આયોજનને લઇને અનિશ્વિતતા, ભારત બહાર થઇ શકે આયોજન

ટી-20 વર્લ્ડકપના ભારતમાં આયોજનને લઇને હજુ પણ અનિશ્વિતતા પહેલા આ અંગે સભ્ય દેશોનો ભરોસો લેવાશે: ICC ICCએ UAE અને ઓમાનને બેકઅપ પ્લાન તરીકે તૈયાર રાખ્યો છે નવી દિલ્હી: ટી 20 વર્લ્ડકપ 2021નું યજમાન પદ ભારત પાસે છે, જો કે, કોરોનાની બીજી લહેરની સ્થિતિને ધ્યાનમાં રાખતા ભારતમાં વિશ્વકપ યોજવાને લઇને સંકટ તોળાઇ રહ્યું છે. જો કે […]

ટી-20 વર્લ્ડ કપ યોજાશે કે નહી -તે અંગેનો નિર્ણય આજે યોજાનારી ICC ની બેઠકમાં લેવાશે

આઈસીસીની બેઠકમાં લેવાશે નિર્ણય ટી-20 વર્લ્ડ કપ બાબતે આજે નિર્ણય લેવામાં આવશે ટ4-20 યોજાશે કે નહી તે આજે જાણી શકાશે વર્ષ 2020 ટી-20 વર્લ્ડ કપના ભવિષ્યને લઈને આજે ક્રિકેટ બોર્ડના સભ્યો સાથે આઈસીસીની બેઠક યોજાનાર છે,આ બેઠકમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર આઈસીસી ટૂર્નામેન્ટને સ્થગિત કરવા બાબતે ચર્ચા કરવામાં આવશે,અને જો ટી-20 વર્લ્ડ કપ સ્થગિત કરવામાં આવશે તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code