1. Home
  2. Tag "Tokyo olympics"

ટોક્યો ઓલિમ્પિકઃ કાંસ્ય મેડલ જીતનારી બોક્સર લવલીનાના ઘર સુધી બનાવાશે પાકો રસ્તો

દિલ્હીઃ ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેનએ ભારત માટે ટોક્યો ઓલિમ્પિકમાં કાસ્ય મેડલ હાંસલ કર્યો છે. જેવો ઓલિમ્પિકમાં લવલીનાનો મેડલ મળવાની શકયતાને પગલે તેના અસમના ઘરે જતા કાચા રોડને પાકો કરવામાં આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય વિશ્વજીત ફુકનએ લવલીનાના ઘર સુધીના રસ્તા ઉપર પથ્થર નખાવીને રસ્તો પાકો કરાવ્યો છે. તેમજ ઝડપથી આ રોડને પૂર્ણ કરવામાં આવશે. બોક્સર […]

ટોક્યો ઓલિમ્પિકઃ એક ખેલાડીએ ગોલ્ડ મેડલ જીતવાને બદલે દર્શાવી ખેલદીલી

દિલ્હીઃ હાલ જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિસ ચાલી રહ્યું છે. જેમાં દેશ-દુનિયાના ખેલાડીઓ વિવિધ ગેમ્સના ભાગ લઈ રહ્યાં છે. દરમિયાન ઓલિમ્પિકમાં ખેલદિલીના દ્રશ્યો જોવા મળ્યાં હતા. રમતમાં એક એથ્લેટ ઈજાગ્રસ્ત થતા હરિફ ખેલાડીએ તેને ગોલ્ડ મેડલ આપવા વિનંતી કરી હતી. અંતે બંને ખેલાડીને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કતારના મુતાજ એસ્સા […]

ટોક્યો ઓલિમ્પિકઃ ભારતીય મહિલા હોકી ટીમની ગોલકીપર સવિતાને મળ્યું “ધ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા”નું બિરદુ

દિલ્હીઃ જાપાનના ટોક્યોમાં હાલ ઓલિમ્પિક ચાલી રહી છે. ભારતીય ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી રહ્યાં છે. દરિયાન ભારતીય મહિલા હોકી ટીમ ઓલમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પોતાના પ્રશંસકોની સાથોસાથ વિરોધી ટીમના ફેન્સને પણ પ્રશંસક બનાવી દીધા છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોથી લઈને હાઇ કમિશ્નર સુધી, તમામ ભારતીય મહિલા હોકી ટીમના વખાણ કર્યાં છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશ્નર બૈરી ઓ ફેરેલે […]

Tokyo Olympics 2020: ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી દીપિકા કુમારી, પહેલી ભારતીય તીરંદાજ

દીપિકા કુમારીએ તીરંદાજીમાં રશિયાને હરાવ્યું રશિયાની સેનિયાની દીપિકા સામે હાર ક્વાટર ફાઈનલમાં પહોંચી દીપિકા કુમારી દિલ્લી: પ્રી ક્વાર્ટર ફાઈનલ શૂટ ઓફમાં દીપીકાએ 6-5થી રશિયાની સેનિયા પેરુવાને હરાવી અને તેની સાથે જ ઓલમ્પિકના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ સાથે ઓલમ્પિકના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય તીરંદાજ બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે આની પહેલા મિશ્રિત […]

ટોક્યો ઓલિમ્પિકઃ સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈને કાનમાં પહેરેલી આ વસ્તુ આપે છે પ્રેરણા

દિલ્હીઃ ઓલિમ્પિકમાં વેટલિફ્ટીંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવનારી મણિપુરની મીરાબાઈ જ્યારે ભારત આવી ત્યારે તેમનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનોએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. જો કે, વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં મળેલી નિષ્ફળતાથી મીરાબાઈ હતાશ થઈ ગઈ હતી. પરિવારજનો અને ફેડરેશનના આગેવાનોના સહયોગથી મીરાબાઈએ ફરીથી ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ […]

ટોક્યો ઓલિમ્પિકઃ મીરાબાઈની મણિપુર પોલીસમાં એડીશનલ SP તરીકે નિયુક્તિ

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતને ભારતનું ગૌરવ વધારનારી મીરાબાઈ પરત ભારત આવતા કેન્દ્ર સરકાર દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં મણિપુર સરકારે તેમની એડિશનલ એસપી તરીકે મણિપુર પોલીસમાં નિયુક્તિ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટોક્યો ઓલિમ્પિકમાં 49 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનું પરત ભારત પહોંચી હતી. દિલ્હી […]

ટોક્યો ઓલિમ્પિકઃ મીરાબાઈનો સિલ્વર મેડલ ગોલ્ડમાં ફેરવાય તેવી શકયતા, ચીનની પ્લેયર ઉપર ડોપિંગની આશંકા

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક ગમતોમાં મહિલા વેટલિફ્ટીંગ સ્પર્ધામાં 49 કિલોગ્રામના વર્ગમાં ગોલ્ડન મેડલ વિજેતા ચીની વેટલિફ્ટર હોઉ ઝિઉઈ પર ડોપિંગની આશંકા વ્યક્ત થઈ છે. જેથી તેમનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. ચીની સ્પર્ધક તપાસમાં પકડાઈ ગઈ તો આ ગોલ્ડન મેડલ ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનુને મળી શકે છે. જેમણે સિલ્વર મેડલ જીત્યો છે. ઓલિમ્પિક રમતમાં ભારતીય ઓલિમ્પિક દળ […]

ટોક્યો ઓલિમ્પિકઃ ટેબલ ટેનિસમાં કમલ જીત તરફ આગળ, સુનિતનો પરાજ્ય

 દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક રમતમાં સોમવારે અચંતા અરથ કમલને જ્યાં ટેબલ ટેનિસમાં પુરુષ સિંગલના ત્રીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે. જ્યારે મહિલા સિંગ્લમાં મેનિકા બત્રા અ સુતીર્થ મુખર્જીને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ટેનિસમાં સુમિત નાગલની હારથી ભારતીય ચુનોતી સમાપ્ત થઈ ગઈ છે. ભારતના ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલએ ટોક્યો મેટ્રોપોલિટન જીમ્મેજિયમમાં 49 મિનિટ […]

टोक्यो ओलंपिक : पहले ही दिन भारत का खाता खुला, मीराबाई चानू ने भारोत्तोलन में रजत जीत रचा इतिहास

टोक्यो, 24 जुलाई। टोक्यो ओलंपिक खेलों में पदक स्पर्धाओं के पहले ही दिन भारत का खाता खुल गया, जब महिला भारोत्तोलक मीराबाई सैखोम चानू ने 49 किलोग्राम भार वर्ग में रजत पदक जीतकर भारतीय खेलों के इतिहास में नए अध्याय का सृजन कर दिया। Could not have asked for a happier start to @Tokyo2020! India is […]

ટોક્યો ઓલિમ્પિકઃ ટેનિસમાં ભારતીય સુમિત નાગલની જીત સાથે અભિયાનની શરૂઆત

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં વેટલિફ્ટીંગમાં ભારતીય મહિલા ખેલાડી મીરાબાઈએ સિલ્વર મેડલ જીતીને ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. આ ઉપરાંત ભારતીય પુરુષ હોકી ટીમે ન્યૂઝીલેન્ડને હરાજીને અભિયાનની જીત સાથે પ્રારંભ કર્યો છે. આવી જ રીતે ટેનિસ સિંગ્લસ પુરુષમાં ભારતીય સુનિત નાગલે પણ જીત સાથે અભિયાનનો પ્રારંભ કર્યો છે. સુમિતે ઉઝબેકિસ્તાનના ડેનિસ ઇસ્તોમિનને હરાજીને જીત નોંધાવી હતી. પુરુષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code