1. Home
  2. Tag "Truck accident"

ખારાઘોડાના રણમાં ધૂળની આંધી વચ્ચે બે ટ્રક સામસામે અથડાતાં એકનું મોત, એક ગંભીર

સુરેન્દ્રનગરઃ નેશનલ કે સ્ટેટ હાઈવે પર તો અકસ્માતોના બનાવો બનતા હોય છે. પરંતુ રણમાં વાહન અકસ્માતો સર્જાય એવું તો ક્યારે ક જ બનતું હોય છે. ત્યારે ખારાઘોડાના રણમાં નારાણપુરાની હોજ પાસે પૂરઝડપે આવતી બે ટ્રકોના ચાલકોએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બંને ટ્રકો સામસામે ટકરાતા એક ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. જ્યારે એક ટ્રેકનો ખુડદો બોલી […]

ગારીયાધાર નજીક કપાસ ભરેલી ટ્રક પલટી જતાં ત્રણ શ્રમિકોના મોત, ચાર મજુરોને ઈજા

ભાવનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. હાલ ગોહિલવાડ પંથકમાં કપાસની સીઝન ચાલી રહી હોવાથી વેપારીઓ સીધા ખેડુતો પાસેથી કપાસની ખરીદી કરી રહ્યા છે. એટલે ગામેગામ કપાસની ટ્રકો ભરાઈ રહી છે. દરમિયાન જિલ્લાના ગારીયાધાર નજીક કપાસ ભરેલો ટ્રક પલટી જતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે  નજીકની […]

પાલનપુર-આબુ રોડ પર ઈકબાલગઢ પાસે બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં ચાલકનું મોત

પાલનપુરઃ બનાસકાંઠામાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વધુ એક અકસ્માતમાં ટ્રકનાચાલકનું મોત નિપજ્યું હતું. ઈકબાલગઢ-પાલનપુર હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે પાછળની ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત એલ એન્ડ ટી વિભાગ તેમજ 108 અને […]

નેશનલ હાઈવે પર કામરેજ પાસે ટ્રકે અડફેટે લેતાં બે દીપડાં મોતને ભેટ્યા

સુરતઃ  જિલ્લામાં કામરેજથી લઈને મહુવા સુધી દીપડાંની સખ્યા ઘણીબધી છે. દીપડા ક્યારેક નેશનલ હાઈવે પર પણ જોવા મળતા હોય છે. વહેલી સવારે સુરત જિલ્લાના કામરેજ નજીક નેશનલ હાઇવે ઉપર 2 દીપડા મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. દીપડાના મૃતદેહને જોતા નેશનલ હાઈવે ઉપર જ દીપડાઓને ગંભીર ઇજા થઇ હોય તેના પરથી અનુમાન કરવામાં આવી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code