આધાર કાર્ડનો દુરુપયોગ કરનારની ખૈર નથી, હવે UIDAI કરશે આકરી કાર્યવાહી
હવે આધારકાર્ડનો દુરુપયોગ પડશે ભારે UIDAI ફટકારી શકે છે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ સરકારે UIDAIને આ માટે આપી સત્તા નવી દિલ્હી: હવે કોઇપણ આધાર કાર્ડનો દુરુપયોગ કરે તો તેને ભારે પડશે. હકીકતમાં, સરકારે યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાને આધાર એક્ટનું ઉલ્લંઘન કરનારાઓ સામે 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની સત્તા આપી છે. આ નિયમો હેઠળ […]


