1. Home
  2. Tag "UNA"

ગીર સોમનાથઃ ઉનામાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ, 114 છોડ જપ્ત કરાયાં

SOGએ ચોક્કસ બાતમીના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો 51 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો ગાંજાની ખેતીના પ્રકરણમાં એક શખ્સની ધરપકડ અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. દરમિયાન ઉનાના એમલપુર ખાતે ગાંજાના ખેતીનો પોલીસે પર્દાફાશ થયો છે. પોલીસે એક શખ્સને ઝડપી લઈને 114 જેટલા ગાંજાના છોડ […]

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર પણ ભાજપની જીત , અમરેલી, ઊના, જુનાગઢમાં વિજ્ય

રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે.  ખાસ કરીને અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામો પર એક નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ રીતસરના ધરાશાયી થયો છે. અત્યાર સુધી અમરેલી, ધોરાજી, ઊના, પડધરી, મોરબી સહિતની બેઠકો કોંગ્રેસના ગઢ ગણાતાં હતા અને અહીં કોંગ્રેસના જ ઉમેદવારો જીતતા આવ્યા છે પરંતુ આ વખતની ચૂંટણીમાં જાણે […]

ઊના પંથકમાં લાઈમસ્ટોન ખાણોમાં ગેરકાયદે ખનન, પોલીસે ત્રણ સ્‍થળોએ દરોડો પાડતા ફફડાટ

ઊનાઃ ગીર સોમનાથ જિલ્‍લામાં ખાણ ખનીજ વિભાગના કથિત ભ્રષ્ટાચારને લીધે બેરોકટોક ખનીજચોરી થઈ રહી છે. આથી ખનીજની ચોરીને ડામવા માટે નવનિયુકત પોલીસવડાએ આદેશ કરતા ખાણ ખનીજ વિભાગને અંઘારામાં રાખી એએસપીના નેતૃત્‍વમાં પોલીસ ટીમોએ જિલ્‍લાના ઉના પંથકમાં ગતરાત્રીના ત્રણ ગેરકાયદેસર ચાલતી બિલ્‍ડીંલ લાઇમ સ્‍ટોનની ખાણો ઝડપી પાડતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે દરોડામાં 11 કટર મશીનો, […]

ઊનાની સીમની વાડીમાં આરામ ફરમાવતા એક સાથે નવ સિંહોનો નજારો જોવા મળ્યો

ઊનાઃ ગીરના જંગલ વિસ્તારમાંથી ઘણીવાર વનરાજો રેવન્યુ વિસ્તારોમાં આવતા હોય છે. જેમાં ગીરના ગામડાઓમાં સિંહોના આંટાફેરા સામાન્ય વાત છે. પરંતુ આ વચ્ચે ક્યારેય એવો નજારો જોવા મળી જાય છે જે ક્યારેય જોયો ન હોય. આમ તો સિંહ ઝુંડ ભાગ્યે જ જોવા મળે છે.પણ ઊનાની સીમમાં એક વાડીમાં  નવ જેટલાં સિંહ એક સાથે જોવા મળ્યા હતા. […]

ઉનાના માછીમારની કિસ્મત ચમકીઃ 5 હજારથી વધુની કિંમતની 2000 જેટલી માછલીઓ પકડી

સૈયદ રાજપરા ગામના સાગર ખેડૂની જીંદગીમાં થશે બદલાવ મોંધી માછલીઓના વેચાણ માટે માછીમારે શરૂ કરી તૈયારીઓ માછલીની કિંમત પાંચથી આઠ હજારની કિંમતમાં વેચાય છે અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વસવાટ કરતા અનેક પરિવારો માછીમારી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ગીર સોમનાથના ઉનાના એક માછીમારનું કિસ્મત ચમકી ઉઠ્યું છે અને તે રાતોરાત કરોડ પતિ બન્યો ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code