1. Home
  2. Tag "USGS"

ફિલિપિઈન્સમાં 7.8ની તીવ્રતાનો પ્રચંડ ધરતીકંપ, ભારે નુકસાનઃ જુઓ Video

મનિલા, 8 જૂન 2026: ફિલિપાઈન્સમાં આજે સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો પ્રચંડ ધરતીકંપ આવ્યો હતો. દેશના દક્ષિણ ભાગમાં આવેલા આ ભૂકંપના કારણે ગણતરીની સેકન્ડોમાં જ ઇમારતો હલવા લાગી હતી, દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને કેટલીક જગ્યાએ આખેઆખી બિલ્ડિંગો ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં એક શાળા પણ સામેલ છે. ભૂકંપની તબાહીનાં દૃશ્યો અત્યંત ભયાનક હતાં. એક સ્થાનિક […]

ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં ભૂકંપના આંચકા, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ.

બેંગકુલુ: શુક્રવારે મોડી રાત્રે પશ્ચિમ ઇન્ડોનેશિયામાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, એમ યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ)ના અહેવાલમાં જણાવાયું છે. ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યાને સાત મિનિટે  આ તેજ આંચકાથી લોકો પોતાના ઘર-ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. USGS એ નોંધ્યું હતું કે ઑફશોર ભૂકંપ 8:30 PM (1330 GMT) પછી બેંગકુલુના દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 212 કિલોમીટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code