1. Home
  2. Tag "viral news"

હિંમતનગરમાં પાણીની પાઈપ લાઈન તૂટતા રસ્તાઓ પર પાણી ભરાયા

હિંમતનગર, 11 જુન, 2026 : Water pipes burst, roads flooded શહેરમાં પાંચબત્તી વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. પાઈપ લાઈન તૂટી જતા પાણી નદીની જેમ રોડ પર વહેવા લાગ્યુ છે. અને રેલવે સ્ટેશનમાં પ્રવેશવાનો રસ્તો પાણીથી ભરાઈ ગયો હતો, જેનાથી પ્રવાસીઓને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. હિંમતનગર શહેરમાં પાંચબત્તી વિસ્તારમાં બે […]

ભૂજમાં RTO દ્વારા સ્કૂલ વર્ધીના વાહનોનું ચેકિંગ, 35 વાહનોને મેમો અપાયા

ભૂજ, 11 જુન, 2026 : RTO checks school-worthy vehicles સ્કૂલવર્ધીના વાહનો સામે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચેકિંગની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના શહેરના વ્યસ્ત એવા જ્યુબિલિ સર્કલ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં આરટીઓની અલગ અલગ બે ટીમો દ્વારા સ્કૂલ વાહનોનું સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું. ઝુંબેશ અંતર્ગત સ્કૂલ બસ, સ્કૂલ રિક્ષા તેમજ વિદ્યાર્થીઓના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા […]

કલોલ-સઈજ રોડ પર અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારતા ચાલકનું મોત

ગાંધીનગર, 11 જુન, 2026 :  Scooter driver dies in hit-and-run on kalol -Saij road રાજ્યમાં હાઈવે પર અકસ્માતોમાં હીટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. ત્યારે ગાંધીનગરના કલોલ-સઇજ હાઇવે સર્વિસ રોડ વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. કલોલના પિરામિડ હોટલ સામે એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને એક્ટિવાને […]

મધ્યાહન ભોજન યોજનામાં છેલ્લા બે મહિનાથી કઠોળ-દાળનો જથ્થો ન ફાળવાતા મુશ્કેલી

અમદાવાદ, 11 જુન, 2026 : Problems due to non-allocation of food grains in the mid-day meal scheme ઉનાળાના વેકેશન બાદ શાળાઓમા શિક્ષણ કાર્યનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મધ્યાહન ભોજન યોજનામાં સરકારે બે મહિનાથી કઠોળ-દાળનો જથ્થો ન ફાળવાતા સંચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમજ સરકાર દ્વારા મધ્યાહન ભોજનના સંચાલકને જે ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે […]

વડોદરા નજીક બિલ ગામના રહેણાક વિસ્તારમાંથી 8 ફુટ લાંબા મગરનું રેસ્ક્યુ કરાયુ

વડોદરા, 11 જુન, 2026 : 8 feet long crocodile rescued  શહેર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મગરો અવાર-નવાર રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે. ત્યારે શહેર નજીક આવેલા બિલ ગામમાં રહેણાંક વિસ્તારમાં આશરે 8 ફૂટ લાંબો મગર ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના તળાવ નજીકના વિસ્તારમાં મગર દેખાતા ગામ લોકોએ તાત્કાલિક પાદરા પ્રાણી […]

વડોદરામાં 1800થી વધુ જર્જરિત મકાનોના માલિકોને મ્યુનિએ ફટકારી નોટિસ

વડોદરા, 11 જુન, 2026 : Notices issued to 1800 dilapidated houses શહેરના જુદા જુદા વિસ્તારોમાં 1800થી વધુ મકાનો જર્જરિત હાલતમાં છે. ચોમાસા દરમિયાન કોઈ દૂર્ઘટના ન સર્જાય તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 1800થી વધુ જર્જરિત મકાનોના માલિકોને તાત્કાલિક સમાર કામ કરવા અને અતિ જર્જરિત હોય એવા મકાનો ઉતારી લેવા નોટિસ ફટકારવામાં આવી છે. આગામી ચોમાસાની ઋતુને […]

ચાંદલોડિયામાં 50 મકાનો વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના તોડી પડાતા વિરોધ

અમદાવાદ, 11 જુન, 2026 :  Protest against demolition in Chandlodia શહેરના  ચાંદલોડિયા વોર્ડમાં છેલ્લા ચાર દાયકાથી રહેતા 50 જેટલા રહિશોના મકાનો કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના તોડી પાડતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિમોલિશન કામગીરી સામે સ્થાનિક રહીશોએ ઉગ્ર મોરચો માંડ્યો છે. ચાંદલોડિયાના મહાદેવનગર વિભાગ 1માં રોડ કપાતના નામે ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા […]

પોલીસની ટ્રાફિક ડ્રાઈવમાં હેલ્મેટ ન પહેરનારા 5123 સરકારી કર્મચારીઓ દંડાયા

ગાંધીનગર, 11 જુન, 2026 : Traffic Police Drive   માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં તા.૧ થી ૩૧ મે દરમિયાન એક મહિનાની વિશેષ “હેલ્મેટ ડ્રાઇવ” યોજવામાં આવી હતી. જેમાં ૫,૧૨૩ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ […]

બિયારણ કે ખાતરના વેચાણમાં ગેરરીતિ કરતા તત્વો હવે સીધા જેલ ભેગા થશે

ગાંધીનગર, 11 જુન, 2026 : Strict action against irregularities in the sale of seeds or fertilizers  રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અસરકારક પગલાં ભરી રહી છે. કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ ગેરરીતિ આચરતા તત્વોને […]

અમદાવાદમાં ગ્યાસપુરમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા 120 ઝૂંપડા બળીને ખાક

અમદાવાદ, 10 જુન, 2026 :  120 huts gutted in fire  શહેરના વિશાલાથી નારોલ જતા રોડ પર ગ્યાસપુરમાં મેટ્રો સ્ટેશન નજીક ફતેવાડી કેનાલના સમાંતર આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે બપોરના ટાણે આગ લાગતા 120 ઝૂંપડા બળીને ખાક થયા હતા. જોકે આ આગના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં અનેક ઝૂંપડાંઓ તેની ઝપેટમાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code