1. Home
  2. Tag "winner"

‘સા રે ગા મા પા’ શોનો વિજેતા બન્યો અલ્બર્ટ કાબો લેપ્ચા

મુંબઈ: સ્મોલ સ્ક્રીનનો લોકપ્રિય રિયાલિટી સિંગિંગ શો ‘સા રે ગા મા પા’ ને ત્રણ મહિનાના પ્રીમિયમ પછી વિજેતા મળી ગયો છે. ગઈકાલે શોનો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો,જેમાં પશ્ચિમ બંગાળના રહેવાસી અલ્બર્ટ કાબો લેપ્ચાને ‘સા રે ગા મા પા 2023’ નો વિજેતા જાહેર કરવામાં આવ્યો. જ્યારે નિષ્ઠા શર્મા અને રણીતા બેનર્જી આ સિઝનના પ્રથમ અને બીજા […]

 કોઈ પણ ખેલાડી વિજેતા બને છે ત્યારે મેડલને શા માટે દાંતમાં ચાવે છે,જાણો આ રસપ્રદ વાત

વિજેતા બનતા મેલને શા માટે ખેલાડી દાંતમાં ચાવે છે આ એક ફોટોગ્રાફરની આઈડીયા હોય શકે ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની દરેક માટે ગર્વની ક્ષણ હોય છે. ઘણા બધા ખેલાડીઓને તમે જોયા હશે કે રમતમાં જીત્યા પછી મેળવેલા મેડલને તેમના દાંત વડે દાબે છે,કે બે દાંત વડે ચાવે છે.જો કે તમને વિચાર્યું છે કે શા કારણે […]

જે યુક્રેનની હાલ દશા છે ખરાબ ત્યાં બોલિવૂડની કેટલીક ફિલ્મોનું થયું છે શૂટિંગ -જાણો આ ફિલ્મો વિશે

બોલિવૂડની જાણીતી ફિલ્મ યુક્રેનમાં થઈ છે શૂટ ટાઈગર 3,આરઆરઆરનું પણ યુક્રેનમાં થયું હતું શૂટિંગ આલિયા,કેટરીના અને સલમાનની ફિલ્મો યુક્રેનમાં શૂટ થઈ છે મુંબઈઃ- રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને લઈને હાલ યુક્રેનની દશા બદલાય છે, આ એજ યુક્રેન છે કે જ્યા બોલિવૂડના સિતારાઓ પોતાની ફિલ્મોના શૂટિંગ માટે કેટલાક દિવસો રહેતા હતા અને આજે અહી રહેતા લોકોના […]

આને કહેવાય નસીબ! કોવિડ વેક્સિન લેનારી મહિલા રાતોરાત બની ગઇ કરોડપતિ, જાણો કેવી રીતે?

આને કહેવાય નસીબ ઓસ્ટ્રેલિયામાં વેક્સિન લેનાર મહિલા રાતોરાત બની કરોડપતિ વેક્સિનના લકી ડ્રોમાં બની વિજેતા નવી દિલ્હી: અત્યારે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામે લડત આપી રહ્યું છે ત્યારે તેનાથી બચવા માટે અત્યારે વેક્સિનેશનને સૌથી વધુ અસરકારક શસ્ત્ર માનવામાં આવી રહ્યું છે. ભારત સહિતના દેશોમાં વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. વેક્સિનેશનથી લોકોને સુરક્ષિત કરવા તેમજ લોકોને […]

ટોક્યો પેરાલિમ્પિક્સ: મહિલા શૂટર અવનીએ રચ્યો ઇતિહાસ, 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો

ભારતીય મહિલા શૂટર અવનીએ ઇતિહાસ રચ્યો 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં જીત્યો બ્રોન્ઝ મેડલ અગાઉ અવનીએ 10 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો નવી દિલ્હી: ટોક્યો પેરાલિમ્પિકની હાઇ જમ્પ ઇવેન્ટમાં ભારતીય પેરા એથ્લીટ પ્રવીણ કુમારે આજે સિલ્વર મેડલ જીત્યા બાદ ભારત માટે વધુ એક ખુશીના સમાચાર છે. ભારતની મહિલા શૂટર અવની લેખારાએ મહિલા 50 મીટર રાઇફલ […]

ઉત્તરપ્રદેશ સરકારનો નિર્ણયઃ ટોક્યો ઓલમ્પિકમાં સ્વર્ણ મેડલ વિજેતા ખેલાડીઓનું કરાશે સન્માન

લખનૌઃ ઉત્તરપ્રદેશની યોગી સરકારે આગામી મહિને જાપાનની રાજધાની ટોક્યોમાં શરૂ થઈ રહેલી ઓલમ્પિક ખેલમાં નિમિત્ત રાજ્યના ખેલાડીઓને લઈ મોટી પુરસ્કાર રકમની જાહેરાત કરી છે. રાજ્યનો કોઈ પણ ખેલાઈ આ રમતમાં સ્વર્ણ મેડલ જીતશે તો તેને પુરસ્કારના રૂપમાં રૂ. 6 કરોડ આપવામાં આવશે. ઉત્તરપ્રદેશના ખેલ નિદેશક રામ પ્રકાશસિંહેએ જણાવ્યું હતું કે, યુપી સરકાર ઓલમ્પિક રમતોમાં દેશનું […]

યોકોવિચે મેડવેડેવને હરાવીને નવમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો

સર્બિયાના યોકોવિચે વધુ એક સિદ્વિ હાંસલ કરી ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટમાં તેનું પ્રભુત્વ જાળવી રાખ્યું યોકોવિચે મેડવેડેવને હરાવીને 9મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો મેલબોર્ન: સર્બિયાના યોકોવિચે વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ પર તેનું પ્રભુત્વ જાળવી રાખતા ફાઇનલમાં રશિયાના મેડવેડેવને સાવ એકતરફી પૂરવાર થયેલા આસાન મુકાબલા બાદ 7-5, 6-2, 6-2થી પરાજય આપ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code