1. Home
  2. Tag "woman arrested"

અમદાવાદમાં બે જ્વેલર્સની શોપમાં સોનાની બંગડીઓ ચોરી નાસી ગયેલી મહિલા પકડાઈ

અમદાવાદ, 17 મે 2026: Woman arrested for stealing gold bangles  શહેરના માણેકચોક અને ગીતામંદિરના જ્વેલર્સની શોપમાં સોનાની પાંચ બંગડીઓ નજર ચુકવીને ચોરી કરીને પલાયન થયેલી મહિલાને ખાડિયા પોલીસે ઝડપી લીધી છે. આરોપી મહિલા પેન્ટ અને ટી શર્ટ પહેરીને બની ઠનીને દુકાનમાં ગ્રાહક બનીને ગઈ હતી ત્યારબાદ બંગડીઓ બતાવવાનું કહી અને નજર ચૂકવીને બંને જવેલર્સમાંથી ચોરી […]

અમદાવાદમાં ઓઢવ બ્રિજ નીચે 33 વાહનોને આગ ચાંપનારી મહિલાની ધરપકડ

અમદાવાદઃ શહેરના રિંગ રોડ પર ઓઢવ બ્રિજ નીચે પોલીસે ડિટેઈન કરેલા 22 અને અન્ય લોકોના પાર્ક કરેલા 11 વાહનો સહિત 33 વાહનોમાં વહેલી સવારે આગ લાગી હતી. આ બનાવમાં કોઈએ આગ લાગાડી હોવાની પોલીસને શંકા હતી તેથી સીસીટીવીના કૂટેજ મેળવીને તપાસ કરાતા એક મહિલા જોવા મળી હતી, પોલીસે મહિલાની ઓળખ મેળવીને રમીલાબહેન નામની મહિલાની ધરપકડ […]

સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકીને ઉઠાવી જનારી મહિલા પકડાઈ, પોલીસે બાળકી પરિવારને સોંપી

અમદાવાદઃ શહેરના સોલા સિવિલ હોસ્પિટલમાંથી સાત દિવ પહેલા એક દિવસની નવજાત બાળકીને કોઈ ઉઠાવી ગયું હતું. ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી, સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પોતાના બાતમીદારોની મદદથી બાળકીનું અપહરણ કરનારી મહિલાને જુહાપુરા વિસ્તારમાંથી ઝડપી પાડી છે. પોલીસે મહિલા પાસેથી બાળકી લઈ પરિવારને સોંપી દીધી છે તેમજ મહિલા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code