1. Home
  2. Tag "xi jinping"

અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો, અમેરિકાએ ચીનને ખોટા દાવા બંધ કરવાનું કહી આપી ચેતવણી

વોશિંગ્ટન: ભારતનો અભિન્ન હિસ્સો છે અરુણાચલ પ્રદેશ, ચીન આંખ પણ ન ઉઠાવે. અમેરિકાએ ચીનને અરુણાચલ મામલે ઠપકો આપ્યો છે. અમેરિકાએ અરુણાચલ પ્રદેશ સીમાના મામલે ભારતનો સાથ આપતા ચીનને આકરી ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે અમે અરુણાચલ પ્રદેશના ભારતીય ક્ષેત્ર તરીકે માન્યતા આપીએ છીએ અને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલના પેલે પારના હિસ્સાઓ પર ચીનના […]

જિનપિંગના ચીને માની ભારતની શક્તિ, પીએમ મોદીના નેતૃત્વની કરી પ્રશંસા

નવી દિલ્હી: ચીનના ગ્લોબલ ટાઈમ્સે ભારતની ખૂબ પ્રશંસા કરી છે. એક આર્ટિકલમાં તેણે ભારતને શક્તિ પણ માન્યું છે અને પીએમ મોદીના નેતૃત્વના પણ મ્હોંફાટ વખાણ કર્યા છે. આર્ટિકલમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ભારત હવે રણનીતિક રીતે વધુ વિશ્વાસથી ભરેલું દેખાય છે. તે વિકાસ પ્રત્યે વધારે સક્રિય થઈ ચુક્યું છે. ગ્લોબલ ટાઈમ્સના આર્ટિકલમાં લખવામાં આવ્યું […]

દક્ષિણ આફ્રિકામાં પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે થઈ વાતચીત,એલએસી પર તણાવ ઓછો કરવા પર સહમતિ

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમિટમાં તેમની વાતચીત દરમિયાન પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર “વણઉકેલાયેલા” મુદ્દાઓ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ભારતની ચિંતાઓ જણાવી હતી. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ગુરુવારે આ માહિતી આપી હતી. ક્વાત્રાના જણાવ્યા અનુસાર, વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-ચીન સંબંધોને સામાન્ય બનાવવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવી […]

મોસ્કો:રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગ વચ્ચે થઈ વાતચીત,આજે ફરી બંને નેતાઓ વચ્ચે થશે વાતચીત

દિલ્હી:ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયાની ત્રણ દિવસીય રાજકીય મુલાકાતે સોમવારે મોસ્કો પહોંચ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમનું સ્વાગત કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગ વચ્ચે લગભગ સાડા ચાર કલાક સુધી વાતચીત થઈ. મંગળવારે બંને નેતાઓ ફરી એકવાર વાતચીત માટે બેસશે. યુક્રેન યુદ્ધને લઈને શી જિનપિંગની […]

શી જિનપિંગ ત્રીજી વખત બન્યા ચીનના રાષ્ટ્રપતિ

દિલ્હી:ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા છે.જિનપિંગને શુક્રવારે સત્તાવાર રીતે ચીનના આગામી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.આ પ્રથમ વખત છે જ્યારે કોઈ નેતા સતત ત્રીજી વખત દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. પીપલ્સ પાર્ટી ઓફ ચાઈનાની વાર્ષિક નેશનલ પીપલ્સ કોંગ્રેસ ગયા વર્ષે ઓક્ટોબરમાં યોજાઈ હતી. શી જિનપિંગ એ જ નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં સર્વોચ્ચ […]

ચીનઃ જિનપિંગ સરકાર હવે સેનામાં આંકડાને બદલે ગુણવત્તા ઉપર ભાર આપી રહી છે

નવી દિલ્હીઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પીપલ્સ લિબરેશન આર્મીનું આધુનિકીકરણ કરી રહ્યાં છે. આ અંતર્ગત હવે ચીની સેનામાં સંખ્યાને બદલે ગુણવત્તા પર ભાર આપવામાં આવી રહ્યો છે. થોડા વર્ષો પહેલા સુધી ચીનની સેનામાં લગભગ 46 લાખ સૈનિકો હતા, જે હવે ઘટીને 20 લાખ થઈ ગયા છે. હાલમાં જ ચીનની સેનામાં 3 લાખ સૈનિકો ઘટાડવામાં આવ્યાં […]

ત્રીજી વખત સત્તા હાંસિલ કર્યા પછી રાષ્ટ્રપતિ શી જિનપિંગ નું સૈન્ય પર સંપૂર્ણ નિયંત્રણ, યુદ્ધની તૈયારીઓ પર ભાર

દિલ્હી:ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની 20મી નેશનલ કોંગ્રેસમાં ત્રીજી વખત સત્તા જીત્યા બાદ રાષ્ટ્રપતિ શી જિનપિંગે સૈન્ય પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.મીડિયા રિપોર્ટ્સ દાવો કરે છે કે,ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એ સુનિશ્ચિત કર્યું છે કે,પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) તેની શક્તિ યુદ્ધની તૈયારીઓ પર કેન્દ્રિત કરે છે અને જીતવાની તેની ક્ષમતાને મજબૂત બનાવે છે.આ ઉપરાંત, રાષ્ટ્રપતિ શીએ […]

જિનપિંગે સાઉદી કિંગ અને ક્રાઉન પ્રિન્સ સાથે કરી મુલાકાત,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

દિલ્હી : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુરુવારે સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી.આ દરમિયાન, બંને દેશોના વડાઓએ યુક્રેન પરના યુદ્ધને કારણે રશિયા પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધો વચ્ચે ઊર્જાના અવિરત પુરવઠા અને પરસ્પર હિતના અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. 2020ની શરૂઆતથી જિનપિંગની […]

યુ.એસ.-ચીન સંબંધ: જો બીડન અને જિનપિંગ વચ્ચે બાલીમાં મુલાકાત

નવી દિલ્હી : અમેરિકા પ્રત્યે પોતાની નીતિ અને સ્થિતિને સ્પષ્ટ કરતાં ચીની વિદેશ મંત્રાલયે આશા દર્શાવી છે કે અમરિકા અને ચીન એક જ દિશામાં આગળ વધી રહ્યા છે અને બંને વચ્ચે પ્રવર્તતા મતભેદોને પણ ધીમે ધીમે દૂર કરી દેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બીડન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઈન્ડોનેશિયાના બાલીમાં આયોજિત જી-20 શિખર સંમેલનની પહેલાજ […]

શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા- ફરી સંભાળશે સત્તા

શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ  બન્યા ફરી સત્તા સંભઆળશે શી જીનપિંગ દિલ્હીઃ- ચીનની સત્તામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ ગરમાયું હતુ ત્યારે હવે છેવટે શી જિનપિંગ સતત ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને સ્થાપક માઓ ઝેડોંગ પછીના સૌથી પ્રભાવશાળી રાષ્ટ્રીય નેતા તરીકે તેમનું સ્થાન મજબૂત કર્યું હતું. કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના કૉંગ્રેસના 20મા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code