Homeગુજરાતીદેશભરમાં કોરોનાનો વર્તાતો કહેર - છેલ્લા 24 કલાકમાં 19,406 કેસ નોંધાયા,

દેશભરમાં કોરોનાનો વર્તાતો કહેર – છેલ્લા 24 કલાકમાં 19,406 કેસ નોંધાયા,

  • દેશભરમાં કોરોનાનો  કહેર
  • કોરોનાના કેસમાં થીસ રહ્યો છે વધારો
  •  છેલ્લા 24 કલાકમાં 19,406 કેસ નોંધાયા

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં છેલ્લા ઘણા દિવસોથી વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત કોરોનાના કેસ 19 હજારને પાર નોંધાયો છે.જો કે એક સારી બાબતે એ પણ છે કે રોજેરોજ કોરોનાને માત આપતા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા દર્દીઓ જેટલી જ છે,એચલે કે સ્વાસ્થ થનારા દર્દીઓ પણ વધુ છે.

દજો છેલ્શલા 24 કલાકની વાત કરવામાં આવે તોકોરોના વાયરસની ગતિ વધી છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 19 હજાર 406 નવા કોરોનાના નવા કેસ નોંધાયા છે.આ સહીત સાજા થનારા દર્દીઓ પણ વધ્યા છે. આ સમાન સમયગાળઆ દરમિયાન 19 હજાર 928 લોકો કોરોનાથી સાજા થયા છે

જો સક્રિય કેસો વિશે વાત કરીએ તો હાલ તે 1 લાખ 35 હજારથી ઓછા જોવા મળે છે, કુલ સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 34 હજાર 793  પર પહોંચી છે. તે જ સમયે, દૈનિક હકારાત્મકતા દર 4.95 ટકા તરીકે નોંધવામાં આવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular