Homeગુજરાતીપીએમ મોદી દ્રારા ત્રણ રાજ્યો-એક કેન્દ્ર શાસિત પ્રદેશને અમૃત મહોત્સવ પુરસ્કારથી સમ્માનિત

પીએમ મોદી દ્રારા ત્રણ રાજ્યો-એક કેન્દ્ર શાસિત પ્રદેશને અમૃત મહોત્સવ પુરસ્કારથી સમ્માનિત

દિલ્હીઃ વિતેલા દિવસની સાંજે દિલ્હીના કર્તવ્ય પથ ખાતે પીએમ મોદીએ મેરી માટી મેરા દેશ અભિયાનની અમૃત કલશ યાત્રાના સમાપન સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના સમાપન કાર્યમાં હાજરી ાપી હતી.

આ  અભિયાન દરમિયાન દેશભરમાં અનેક કાર્યક્રમો અને કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પ્રચાર દરમિયાન ત્રણ ટોચના પ્રદર્શન કરનારા રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ ત્રણ મંત્રાલયોને આઝાદી કા અમૃત મહોત્સવ એવોર્ડ અર્પણ કર્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular