Homeગુજરાતીફિલ્મ ‘તૂ જૂઠી મે મક્કાર’ બોક્સ ઓફીસ પર સફળ - 100 કરોડની...

ફિલ્મ ‘તૂ જૂઠી મે મક્કાર’ બોક્સ ઓફીસ પર સફળ – 100 કરોડની ક્લબમાં સામેલ

મુંબઈઃ  બોલિવૂ અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ  તુ જૂઠી મેં મક્કારે શાનદાર કમાણી કરી છે હોળીના અવસર પર રીલિઝ થયેલી રણબીર કપૂરની આ ફિલ્મે પઠાણ બનીને પોતાની જાતને બચાવી લીધી છે. ફિલ્મ અઠવાડિયાના દિવસોમાં પણ સારી કમાણી કરી રહી છે.હવે ફિલ્મે એક નવો રેકોર્ડ બનાવી લીધો છે.

સંબંધિત લેખો

Most Popular