1. Home
  2. ગુજરાતી
  3. અભિનેત્રી અનન્યા પાંડે એ તેની અપકમિંગ ફિલ્મ ‘ખો ગયે હમે કહા’…નો ફર્સ્ટ લૂક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો
અભિનેત્રી અનન્યા પાંડે એ તેની અપકમિંગ ફિલ્મ ‘ખો ગયે હમે કહા’…નો ફર્સ્ટ લૂક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો

અભિનેત્રી અનન્યા પાંડે એ તેની અપકમિંગ ફિલ્મ ‘ખો ગયે હમે કહા’…નો ફર્સ્ટ લૂક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો

0
Social Share
  • અનન્યા પાંડેની એપકમિંગ ફિલ્મ ખો ગયે હમ કહા
  • અભિનેત્રીએ શેર કર્યો ફઇલ્મનો ફર્સ્ટ લૂક

 

મુંબઈ- બોલિવૂની અભિનેત્રી અનન્યા પાંડેએ અનેક સારી ફિલ્મો આપી છે ત્યારે હવે તેની અપકમિંગ ફિલ્મ ખો ગયે હમ કહાનો ફર્સ્ટ લૂક અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર યસેર કર્યો છે.

આ ઝોયા અખ્તરની ફિલ્મમાં અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ એકસાથે જોવા માટે ચાહકો ઉત્સાહિત છે. અનન્યાએ આજે ​​તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર આ ફિલ્મનો ફર્સ્ટ લૂક ચાહકો સાથે શેર કર્યો છે. 

આ ફોટોમાં અનન્યા સામે સ્ક્રિપ્ટ ખુલ્લી સાથે ફ્લોર પર પડેલી જોવા મળે છે. તેમજ તેની બાજુમાં પાણીની બોટલ રાખવામાં આવી છે અને તે ફોટામાં હસતી દેખાઈ રહી છે.

આ ફિલ્મના પોસ્ટરમાં અનન્યા પાંડે કેઝ્યુઅલ સફેદ ટેન્ક ટોપ અને ખુલ્લા વાળમાં નજરે પડી રહી છે. સિદ્ધાંતે અનન્યાના ફોટો કોમેન્ટ કરી છે. તે જ સમયે, ઝોયા અખ્તરે પણ લખ્યું, “યા!!” ફિલ્મની સ્ટારકાસ્ટ જોઈને લાગે છે કે દિગ્દર્શકે નવી ફિલ્મમાં યુવા બ્રિગેડને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code