1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા પ્રકાશ રાજે પીએમ મોદીના કપડા પર કરી ટિપ્પણી – યૂઝર્સ એ એક્ટરની કરી દીધી બોલતી બંધ
અભિનેતા પ્રકાશ રાજે પીએમ મોદીના કપડા પર કરી ટિપ્પણી – યૂઝર્સ એ એક્ટરની કરી દીધી બોલતી બંધ

અભિનેતા પ્રકાશ રાજે પીએમ મોદીના કપડા પર કરી ટિપ્પણી – યૂઝર્સ એ એક્ટરની કરી દીધી બોલતી બંધ

0
Social Share
  • બોલિવૂડ એક્ટરે પીએમ મોદી પર ટિપ્પણી કરી
  • પીએમ મોદીના પ્રસંશકો થયા નારાઝ
  • એક્ટરની લોકોએ બોલતી બંધ કરી

મુંબઈઃ બોલિવૂડના સિતારાઓ કોઈને કોી બાબતે ચર્ચાનો વિષય બનતા રહેતા હોય છએ,ત્યારે તાજેતરમાં એભિનેતા પ્રશઆ રાજ ચર્ચામાં આવ્યા છે, સોશિયલ મીડિયા યૂઝર્સે પ્રકાશ રાજને ખરા ખોટી સંભળાવી છે કારણ કે અભિનેતાએ પીએમ મોદીના કપડાને લઈને કોમેન્ટ કરી છે.

પ્રાપ્ત વિહત પ્રમાણેર પ્રકાશ રાજે ટ્વિટર પર પીએમ મોદીની અલગ-અલગ પરંપરાગત પોશાકમાં ફોટોઝ શેર કરીને કટાક્ષ કર્યો છે. જેના માટે તમામ યુઝર્સે તેને ઘણું બધું કહ્યું છે. પ્રકાશ રાજના આ ટ્વીટ માટે તેને ટ્રોલરનો સામનો કરવો પડી રહ્યો છે.તેઓ આ મામલે હવે ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે.

પ્રકાશ રાજે પીએમ મોદીના 20 ફોટોઓનો કોલાજ શેર કર્યો છે, જેમાં તમામ અલગ-અલગ અવતારમાં મોદીજી જોવા મળે છે. કેપ્શનમાં પ્રકાશ રાજે લખ્યું, “ઓવર ડ્રેસિંગ એ નવી નગ્નતા છે.” આ અંગે યુઝર્સ ફીડબેક આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, “તમારો મતલબ કંઈપણ લખો.”અનેક યૂઝર્સ હવે અભિનેતાની બોલતી બંધ કરી રહ્યા છે.તો એક  યૂઝર્સે  લખ્યું, “નમ્ર વિનંતી સાથે, હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને તેના પર ધ્યાન આપવાનું બંધ કરો. અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને તમારા અભિનયનું ખૂબ સન્માન કરીએ છીએ.

અભિનેતાના એક ટ્વિટ પર પીએમ મોદીના પ્રસંશકોએ તેઓની બોલતી બંધ કરીછે પીએમ મોદીના સમર્થનમાં યૂઝર્સ આવ્યા છે અને અભિનેતા પર કટાક્ષ કર્યો છે.નરેન્દ્ર મોદી વિશે ટ્વિટ કરવા માટે પ્રકાશ રાજ હંમેશા ટ્રોલ થાય છે.  સોશિયલ મીડિયા પર અભિનેતા ખૂબ જ એક્ટિવ રહે છે અને દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો મત વ્યક્ત કરે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code