પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.4 ની તીવ્રતા નોંધાઈ
ઇસ્લામાબાદ, 27 જૂન 2026: Earthquake in Pakistan પાકિસ્તાનમાં શનિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ગભરાટમાં મુકાયા હતા અને ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર (EMSC) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ક્વેટાથી ઉત્તરપશ્ચિમમાં 150 કિલોમીટર દૂર 35 કિલોમીટરની […]


