જો પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી,બસ આટલું કરો કામ
હવે ઘર બેઠા જ કોઈને પણ ઓનલાઈન પૈસા મોકલી શકાય છે.પહેલાના સમયમાં કોઈને પૈસા આપવા હોય ત્યારે પૈસા બેંકમાંથી ઉપાડ્યા બાદ બીજા લોકોને આપવામાં આવતા હતા પરંતુ હવે કોઈને પૈસા મોકલવા હોય તો બેંકમાં જવાની જરૂર નથી.આ માટે ફક્ત યુપીઆઈ અથવા QR કોડ સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર કરી શકાય છે અને એમાં જો કોઈ બીજાના […]