1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

કચરામાંથી કંચન: કેન્દ્ર સરકારની રૂ. 23,731 કરોડની ગોબરધન યોજનાને મંજૂરી

નવી દિલ્હી, 6 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના ઊર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે અંદાજે રૂ. 23,731 કરોડના જંગી કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ એટલે કે ‘ગોબરધન’ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના ભારતની સ્વચ્છ ઊર્જા (ક્લીન એનર્જી) યાત્રામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે, […]

રાજસ્થાનની હોસ્પિટલમાં માથા ઉપર છત તૂટી પડતાં મહિલા ઘાયલ, જુઓ વીડિયો

જયપુર, 6 ઓગસ્ટ, 2026 – રાજસ્થાનની હોસ્પિટલમાં છતના એક મોટા હિસ્સાનું પ્લાસ્ટર તૂટી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલી મહિલા ગાંભીર રીતે ઘાયલ થઈ હોવાનું જાણવા મળે છે. મીડિયા અહેવાલ અનુસાર, રાજસ્થાનમાં ચુરુના સુજાનગઢ ખાતે આવેલી સરકારી ફતેહપુરિયા માતૃ અને શિશુ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પર છતનું પ્લાસ્ટર અચાનક ધસી પડ્યું હતું. આ સમગ્ર દુર્ઘટના હોસ્પિટલમાં લાગેલા […]

તહેલકા સામયિકનો ભૂતપૂર્વ તંત્રી તરુણ તેજપાલ દુષ્કર્મ કેસમાં દોષિત

મુંબઈ, 6 ઓગસ્ટ, 2026 – તહેલકા સામયિકના ભૂતપૂર્વ તંત્રી તરુણ તેજપાલ દુષ્કર્મ કેસમાં દોષિત ઠર્યા છે. બોમ્બે હાઈકોર્ટે સેસન્સ કોર્ટના ચુકાદાને ઊલટાવી દઈને તેજપાલને દોષિત જાહેર કર્યા છે. પ્રારંભિક અહેવાલ અનુસાર બોમ્બે હાઈકોર્ટ તરફથી તરૂણ તેજપાલને મોટો આંચકો લાગ્યો છે. અદાલતે જાતીય સતામણીના એક કેસમાં તેજપાલને દોષી ઠેરવ્યા છે. બોમ્બે હાઈકોર્ટે 2021ના નીચલી અદાલતના ચુકાદાને […]

ઈડીની કાર્યવાહી અને સજાના આંકડા વચ્ચે અંતર: સંસદમાં રજૂ થયેલા સરકારી ડેટામાં ખુલાસો

નવી દિલ્હી, 5 ઓગસ્ટ 2026: દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવર્તન નિર્દેશાલય એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સૌથી વધુ ચર્ચા અને વિવાદોમાં રહેલી કેન્દ્રીય તપાસ એજન્સીઓ પૈકીની એક બની ગઈ છે. મની લોન્ડરિંગ અને આર્થિક અપરાધો સાથે જોડાયેલા ગંભીર કેસોમાં એજન્સી દ્વારા સતત દરોડા અને કાર્યવાહીનો વ્યાપ વધારવામાં આવ્યો છે. જો કે, તાજેતરમાં સંસદમાં સરકાર દ્વારા […]

સોયા ચંક્સમાંથી બનાવો સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર વાનગીઓ, જાણો સરળ રેસિપી 

આજના સમયમાં ફિટનેસ પ્રત્યે જાગરૂકતા સતત વધી રહી છે. ખાસ કરીને જીમમાં જતા યુવાનો, વર્કઆઉટ કરતા લોકો, શાકાહારી આહાર અપનાવનારાઓ અને પોતાના શરીરમાં પ્રોટીનની માત્રા વધારવા ઈચ્છતા લોકો માટે ડાયેટમાં પ્રોટીન સામેલ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. જો કે, માત્ર પ્રોટીન લેવું જ પૂરતું નથી, પરંતુ તેની સાથે સ્વાદ અને પોષક તત્વોનું સંતુલન […]

માર્ક ઝકરબર્ગ ઝૂક્યાઃ ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટ અને ડીપફેકને પ્રોત્સાહન બદલ માફી માગી

નવી દિલ્હી, 5 ઓગસ્ટ, 2026 – માર્ક ઝકરબર્ગે છેવટે ઝૂકવું પડ્યું છે. ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટ અને ડીપફેકને મેટાના વિવિધ સોશિયલ મીડિયા ઉપર પ્રોત્સાહન બદલ તેમણે ભારત સરકારની માફી માગી હોવાનું જાણવા મળે છે. સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ મેટા અને ભારત સરકાર વચ્ચે ઊભો થયેલો વિવાદ હવે ઉકેલાતો જોવા મળી રહ્યો છે. મેટાના CEO ઝકરબર્ગે ડીપફેક […]

સંભલ હિંસા પૂર્વઆયોજિત કાવતરું, ન્યાયિક પંચનો રિપોર્ટ યુપી વિધાનસભામાં રજૂ

લખનૌ, 5 ઓગસ્ટ 2026: ઉત્તર પ્રદેશના સંભલ હિંસા કેસને લઈને એક મોટો ખુલાસો થયો છે. આજે વિધાનસભામાં સંભલ હિંસાની ન્યાયિક આયોગની રિપોર્ટ રજૂ કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, સંભલની હિંસા કોઈ અકસ્માત નહીં પરંતુ એક પૂર્વઆયોજિત કાવતરાનું પરિણામ હતી. આ રિપોર્ટમાં સાંસદ જિયા-ઉર-રહેમાન બર્ક અને ધારાસભ્ય ઇકબાલ મહમૂદના પુત્ર સુહેલ ઇકબાલ […]

ટપાલ વિભાગે રક્ષાબંધન માટે રાખડીઓ પહોંચાડવાની વિશેષ વ્યવસ્થા શરૂ કરી

નવી દિલ્હી, 05 ઓગસ્ટ 2026: ટપાલ વિભાગે રક્ષાબંધનના તહેવાર માટે ખાસ વ્યવસ્થા કરી છે. બહેનોને તેમના ભાઈઓ સુધી રાખડી મોકલવામાં કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે, જિલ્લાની બે મુખ્ય પોસ્ટ ઓફિસો અને 54 સબ-પોસ્ટ ઓફિસોમાં ખાસ વોટરપ્રૂફ (પાણીથી સુરક્ષિત) પરબિડીયાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેની કિંમત 10 નક્કી કરવામાં આવી છે. ઘંટાઘર સ્થિત મુખ્ય […]

વંદે માતરમ ગાશો તો આસમાન તૂટી નહીં પડેઃ કલકત્તા હાઈકોર્ટની ફટકાર

કોલકાતા, 5 ઓગસ્ટ, 2026 – મદરસાઓમાં ‘વંદે માતરમ‘ ન ગાવાના વિવાદ સંદર્ભે કલકત્તા હાઈકોર્ટે સખત ટિપ્પણી કરી છે. આ મામલે દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL) અંગે હાઈકોર્ટે હવે કેન્દ્ર સરકાર પાસે એફિડેવિટ માંગી છે. આ કેસની આગામી સુનાવણી 16 સપ્ટેમ્બરે થશે. તે પહેલાં કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રજૂ કરવાનો રહેશે. રાજ્ય મદરસા વિભાગે એક […]

પીએમ મોદીના વીડિયો અંગે ઝકરબર્ગ ત્રણ દિવસમાં માફી માગે, નહીં તો એક્શન લેવાશેઃ ભારતની મેટાને ચિમકી

નવી દિલ્હી, 5 ઓગસ્ટ, 2026 – પીએમ મોદીના વીડિયો અંગે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયની સંસદીય સમિતિએ મેટાના CEO ઝકરબર્ગને 3 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ઝકરબર્ગને કહેવામાં આવ્યું છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 23 જુલાઈનો વીડિયો થોડા સમય માટે હટાવવા બદલ માફી માંગે અને આ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરે. ‘પીએમ મોદીનો વીડિયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code