1. Home
  2. ગુજરાતી
  3. કોંગ્રેસના ઉમેદવાર અશોક ડાંગર ભગવાનની પૂજાપાઠ કરીને મતદાન કરવા ગયા
કોંગ્રેસના ઉમેદવાર અશોક ડાંગર ભગવાનની પૂજાપાઠ કરીને મતદાન કરવા ગયા

કોંગ્રેસના ઉમેદવાર અશોક ડાંગર ભગવાનની પૂજાપાઠ કરીને મતદાન કરવા ગયા

0
Social Share

રાજકોટઃ ગુજરાત મ્યુનસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ સવારે બારદાનવાલા કન્યા વિધ્યાલય એસ્ટરોન સોસાયટી ખાતેથી મતદાન કર્યું છે. આ સાથેજ રાજકોટમાં લોકોએ કતારો લગાવી છે રાજકોટ ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા પોતાના પરિવાર સાથે કરવામાં આવ્યું મતદાન નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની વોટર સેટ ઉપર વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
રાજકોટ વોર્ડ નંબર 8 માં રહેતા સિનિયર સીટીઝન દ્વારા કરવામાં આવ્યું મતદાન 92 વર્ષ ના દાદાએ મતદાન કર્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે મતદાન કર્યું હતું. તેમણે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર અશોક ડાંગરે સવાર પૂજાપાઠ કરીને મતદાન કરવા ગયા હતા. રાજકોટ વોડ નંબર 9 માં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code