1. Home
  2. ગુજરાતી
  3. નવરાત્રીમાં ગરબે ઝુમતા વખતે મેકઅપને લોંગ ટાઈમ જાળવી રાખવા મેકઅપ કરતા વખતે આ સ્ટેપ્સ કરો ફોલો
નવરાત્રીમાં ગરબે ઝુમતા વખતે મેકઅપને લોંગ ટાઈમ જાળવી રાખવા મેકઅપ કરતા વખતે આ સ્ટેપ્સ કરો ફોલો

નવરાત્રીમાં ગરબે ઝુમતા વખતે મેકઅપને લોંગ ટાઈમ જાળવી રાખવા મેકઅપ કરતા વખતે આ સ્ટેપ્સ કરો ફોલો

0
Social Share

 

નવરાત્રી પાસે આવી રહી છએ આવી સ્થિતિમાં દપેક સ્ત્રીઓ પોતાને  આકર્ષક દેખાવવા માટે અવનવા પ્રયત્નો કરતી રહે છે, ખાસ કરીને મેકઅપ આજકાલની ફેશન છે, કોઈ પણ કામથી ઘરની બહાર નીકળવું હોય એટલે લિપ્સ્ટિકથી લઈને આઈલાઈનર તો મોટા ભાગની સ્ત્રીઓ કરતી હોય છે તેમા પણ કોલેજ ગર્લની જો વાત કરીએ તો રોજેરોજ તેઓ અવનવી રિતે પોતાના સહેરા પર મેકઅપ અપ્લાય કરે છે, જો કે રોજેરોજ મેકઅપ કરવાથી સ્કિન ખરાબ થઈ શકે છે,જેથી જ્યારે પણ મેકઅપ કરો ત્યારે કેટલીક ખાસ ટિસ્પને ફોલો કરવાનું રાખો, એવી ટિપ્સ કે જેનાથી તનારી સ્કિનને ડેમેજ થતા તમે અટકાવી શકો છો.

આ ટિપ્સને રાખઓ ધ્યાનમાં મેકઅપ રહેશે લોંગ ટાઈમ

  • મેકઅપ કરતા પહેલા ચહેરાને ઠંડા પાણી થી ઘોઈને સાફ કરીલો
  • ચહેરા પર બરફથી 2 થી 4 મિનિટ સરસ મસાજ કરીલો
  • ત્યાર બાદ તમારા  ચહેરા પર ટોનર લગાવો અને મોઈશ્ચરાઈઝ કરો
  • આમ કર્યા પછી ચહેરા પર અવશ્ય સનસ્ક્રીન લગાવાનું રાખો જેથી તમારી સ્કિન  ડેમેજ નહી થાય અને સુરક્ષિત રહે.
  • આ સાથે જ મોઈશ્ચરાઈઝર મેકઅપને જલ્દી સેટ કરે છે જેથી તે પણ લગાવવું  જરુરી છે.
  • મેકઅપ કેવો હશે તેનો મોટાભાગનો આધાર બેઝ છે. જો તમે મેકઅપ બેઝ સારી રીતે કરશો તો આખો લુક સારો મળશે.
  • ચહેરા પર ફાઉન્ડેશન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. આ સાથએ જ તેના ઓપ્શનમાંમ તમેબીબી-સીસી ક્રીમ અથવા મીડિયમ ફાઉન્ડેશનનો ઉપયોગ કરી શકો છો
  • ચહેરા પર જ્યા ડાઘ કે સ્કિનની પ્રોબલેમ હોય ત્યા તમારે કન્સીલર લગાવવું જોઈએ.
  • આ સાથે જ  આંખની નીચે પણ કન્સીલર લગાવવું ક્યારે. ભૂલવું નહી
  • આટલું કર્યા બાદ મેકઅપ સેટ કરવા માટે કોમ્પેક્ટ પાવડર  ચોક્કસ લગાવવું જોઈએ જે તમને પસીનાથી પણ બાચવે છે અને સ્કિન પર મેકઅપ સ્પ્રેડ નહી થાય.
  • આમ કર્યા પછથી જ તમે બ્લશરનો ઉપયોગ કરી શકો છો.ત્યાર બાદ  કાજલ અને તમારી મનપસંદ આઈશેડો અને લિપસ્ટિક લગાવી લો
  • આટલી ટિપ્સ ફોલો કરશો તો તમારો મેકઅપ લોંગ ટાઈમ માટે રહેશે અને ખરાબ પણ નહી થાય
  • હવે જ્યારે મેકઅપ રિમૂવ કરો છો ત્યારે ચહેરા પર મલાઈ લગાની લો,અથવા કન્સલર મિલ્કનો ઉપયોગ કરો, આ સાથે જ એલોવેરા જેલ પણ લાગીવ શકો છો, જેનાથી મેકઅપ તરત રિમૂવ થશે અને સ્કિન ખરાબ પમ નહી થાય
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code