HomeગુજરાતીT20 ક્રિકેટમાં ભારતીય મૂળના ક્રિકેટર સાહિલ ચૌહાણે રચ્યો ઈતિહાસ

T20 ક્રિકેટમાં ભારતીય મૂળના ક્રિકેટર સાહિલ ચૌહાણે રચ્યો ઈતિહાસ

  • એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ધમકીભર્યો મેઈલ મળતા એરપોર્ટ તંત્ર થયું દોડતું.

  • આમીરખાનના પુત્રની ફિલ્મ મુશ્કેલીમાં મુકાઈ

આમીર ખાનના પુત્ર જુનૈદ ખાન ની ફિલ્મ મહારાજ ઉપર લાગેલા સ્ટેને લઈને ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરી સુનાવણી, ઉલ્લેખનીય છે કે ૧૪ જુન થી નેટફ્લીક્સ પર રજુ થવાની હતી ફિલ્મ

  • વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં વિવાદ વકર્યો

વડતાલ તાબાના સ્વામીનારાયણ મંદિરોમાં ચાલતા વિવાદોથી હરિભક્તોનો આક્રોશ, નૌતમ સ્વામીને ભગાડો, નરાધમ સાધુને ભગાવો, વડતાલ ગાદી બચાવો નાં નારા સાથે સુરતમાં ઉગ્ર દેખાવો..

  • ટાટ પાસ ઉમેદવારોમાં નારાજગી

રાજ્ય સરકારે કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી શરુ કરતા ટેટ – ટાટ પાસ થયેલા ઉમેદવારોએ ગાંધીનગરમાં કર્યો હલ્લાબોલ

  • ટી20 ક્રિકેટમાં રચાયો ઈતિહાસ

ભારતીય મૂળના સાહિલ ચૌહાણે T20 માં 27 બોલમાં સદી પૂરી કરી. એસ્ટોનિયા ની ટીમમાંથી રમી રહ્યો છે સાહિલ. સાઇપ્રસ ટીમની સામે ફટકાર્યા ૪૧ બોલમાં ૧૪૪ રન

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular