HomeBharat@2047વડોદરામાં નિર્મિત મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય પરિવહન વિમાને ભરી પ્રથમ ઉડાન, જુઓ...

વડોદરામાં નિર્મિત મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય પરિવહન વિમાને ભરી પ્રથમ ઉડાન, જુઓ વીડિયો

  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શૅર કર્યો વીડિયો

વડોદરા, 11 જૂન 2026 – વડોદરામાં નિર્મિત મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય પરિવહન વિમાને પ્રથમ ઉડાન ભરી છે.

આ ઐતિહાસિક ક્ષણનો વીડિયો શૅર કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લખ્યું છે કે, ભારત માટે આ ગર્વની ક્ષણ છે. દેશના પ્રથમ મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય એરક્રાફ્ટ સી295 પરિવહન વિમાને સફળતાપૂર્વક પ્રથમ ઉડાન ભરી છે. એરબસ અને ટાટા દ્વારા વડોદરામાં એસેમ્બલ થયેલા આ વિમાન સાથે ઇતિહાસ રચાઈ રહ્યો છે.
હર્ષ સંઘવીએ આગળ લખ્યું છે કે, ગુજરાતની ધરતીથી ભારતના આકાશમાં આત્મનિર્ભર ભારત એ હવે માત્ર લક્ષ્યાંક ન રહેતા વાસ્તવિકતા બની છે.

જુઓ એ ઐતિહાસિક ક્ષણનો વીડિયો…

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img