Homeગુજરાતીશાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' એ  હવે વર્લ્ડવાઈડ કલેક્શનમાં 500 કરોડની ક્લબમામં એન્ટ્રી...

શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ એ  હવે વર્લ્ડવાઈડ કલેક્શનમાં 500 કરોડની ક્લબમામં એન્ટ્રી કરી

બોલિવૂડ કિંગખાન શાહરુખની ફિલ્મ જવાન હાલ સિનેમાઘરોમાં ઘૂમ મચાવી રહી છએ ફિલ્મના પિવ્યૂ ખૂબ જ સારા આવી રહ્યા છએ જેને લઈને ફિલ્મ બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી કરવામાં સફળ રહી છે.

જો પહેલા દિવસના કલેક્શનની વાત કરીએ તોપહેલા દિવસનું કલેક્શન જોઈએ તો આ ફિલ્મને વિકેન્ડનો લાભ મળતા જ ફિલ્મ 100 કરોની ક્લબમાં પ્રવેશી ચૂકી હતી જો કે હવે આ ફિલ્મ વર્લડવાઈડ 500 કરોડની ક્લબમાં સામેલ થી ચૂકી છે. ફિલ્મ માત્ર 4 દિવસમાં જ 100 કરોડને પાર કમાણી કરનારી ફિલ્મ બની હતી .

ફિલ્મ જવાન   જન્માષ્ટમીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે અને તેનું નિર્દેશન દક્ષિણના ફિલ્મ નિર્માતા એટલી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની રિલીઝને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે અને આ પ્રસંગે તેઓએ ઢોલ વગાડી અને ફટાકડા ફોડીને ફિલ્મની રિલીઝની ઉજવણી કરી હતી.

ફિલ્મ જવાનની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો શાહરુખ ખાન સહીત  વિજય સેતુપતિ અને નયનતારા પણ છે. ગૌરી ખાન દ્વારા નિર્મિત અને ગૌરવ વર્મા દ્વારા સહ-નિર્મિત, ‘જવાન’માં સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી, ગિરિજા ઓક, સંજીતા ભટ્ટાચાર્ય, લહેર ખાન, આલિયા કુરેશી, રિદ્ધિ ડોગરા, સુનીલ ગ્રોવર અને મુકેશ છાબરા સાથે ખાસ મહેમાન દીપિકા પાદુકોણ પણ છે.
સંબંધિત લેખો

Most Popular