1. Home
  2. Tag "18 Percent"

વિધાનસભા ચૂંટણીઃ પશ્ચિમ બંગાળમાં બે કલાકમાં 19 ટકા અને તમિલનાડુમાં 18 ટકા મતદાન

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ તબક્કો 16 જિલ્લાઓમાં કુલ 152 મતવિસ્તારોમાં થઈ રહ્યો છે. આ જિલ્લાઓમાં દાર્જિલિંગ, કાલિમપોંગ, જલપાઈગુડી, અલીપુરદ્વાર, કૂચબિહાર, ઉત્તર અને દક્ષિણ દિનાજપુર, માલદા, મુર્શિદાબાદ, બીરભૂમ, પશ્ચિમ બર્ધમાન, […]

પેસેન્જર વાહનોના વેચાણમાં એક ટકાનો ઘટાડો, ભારે ગરમીને કારણે શોરૂમમાં આવતા ગ્રાહકોમાં 18 ટકાનો ઘટાડો

દેશભરમાં પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે એક ટકા ઘટીને 3,03,358 યુનિટ થયું હતું. ભારે ગરમીના લીધે વેચાણમાં ઘટાડો થયો છે અને લોકસભાની ચૂંટણીને કારણે માંગને અસર થઈ રહી છે. પાછલા વર્ષે સ્થાનિક બજારમાં કુલ 3,35,123 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારે ગરમીના […]

ગુજરાતમાં ધો-10 બોર્ડનું 82.56 પરિણામ જાહેર, ગત વર્ષની સરખામણીએ 18 ટકા ઉંચુ પરિણામ

અમદાવાદઃ માર્ચ 2024માં લેવાયેલી ધો 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું બે દિવસ પહેલા જ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન આજે ધો-10ની બોર્ડની પરીક્ષાનું જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ 2024માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું 82.56 ટકા જેટલુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ 17.94 ટકા જેટલું ઉંચુ પરિણામ આવ્યું છે. ગયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code