ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં એક મહિલા સહિત 5ના મોત
સાંઢિડા નજીક સ્કોર્પિયા અને કીયા કાર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ધોલેરા-ભાવનગર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે સવારે બે કાર સામસામી અથડાતા એક મહિલા અને ત્રણ પુરુષો […]