અમદાવાદ-મુંબઈ હાઈવે પર ભરથાણા ટોલનાકા પર રોજની દોઢ કરોડની આવક
ભરથાણા ટોલનાકા પરથી રોજ 40.000થી વધુ વાહનોની અવર-જવર દેશમાં સૌથી વધુ કમાણી કરનારા ટોપટેનમાં ભરથાણા ટોલનાકાનો સમાવેશ રોજબરોજ ટોલનાકાની આવકમાં થઈ રહ્યો છે વધારો વડોદરાઃ ટ્રાફિકથી 24 કલાક ધમધમતા અમદાવાદ-મુંબઈ વચ્ચેના નેશનલ હાઈવે પરના કરજણ નજીકના ભરથાણા ટોલનાકાની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ટોલનાકા પરથી રોજ 40 હજારથી વધુ વાહનોની અવર-જવર થતી હોય […]