1. Home
  2. Tag "Breaking News Gujarati"

કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી DPEOની નિમણૂંક ન કરાતા પ્રાથમિક શિક્ષણને અસર

ભૂજ, 17 મે 2026:  DPEO post has been vacant for the last three years કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ખાલી છે. અને ઈન્ચાર્જથી વહિવટ ચાલી રહ્યો છે. તેના કારણે પ્રાથમિક શિક્ષણના વહિવટ પર અસર પડી રહી છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની  અછત છે, તો બીજી તરફ વહીવટી માળખું પણ સંપૂર્ણપણે ખોરવાઈ […]

કારના કાચ તોડીને ચોરી કરતી છારા ગેન્ગના બે શખસો પકડાયા

પાલનપુર, 17 મે 2026: Two men arrested for breaking car windows and stealing from Chhara gang  રાજ્યના વિવિધ શહેરોમાં પાર્ક કરેલી કારના કાચ તોડીને ચોરી કરતી છારા ગેન્ગના બે શખસોને  બનાસકાંઠા LCB અને અમદાવાદ LCB દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓએ ગુજરાતના સુરત, વડોદરા, અમદાવાદ, દાહોદ સહિત અનેક જિલ્લાઓમાં ચોરીના ગુના આચર્યા હોવાની […]

ભાવનગર-મહુવા હાઈવે પર લાખણકા ચોકડી પાસે કારની અડફેટે બાઈકચાલકનું મોત

ભાવનગર, 17 મે 2026: Biker dies after being hit by car ભાવનગર-મહુવા હાઇવે પર આવેલા લાખણકા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક સફેદ કલરની હ્યુન્ડાઈ વર્ના કારના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા 40 વર્ષીય બાઈક ચાલક ભરત બેબાભાઈ સોલંકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ […]

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે 30 એરકૂલરો મુકાયા

રાજકોટ, 17 મે 2026: 30 air coolers installed for patients at Rajkot Civil Hospital  સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીને લીધે જનજીવન પ્રભાવિત બન્યુ છે. ત્યારે હોસ્પિટલમાં અસહ્ય ગરમીને કારણે દર્દીઓની હાલત દયનીય બનતી હોય છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે 30 એર કૂલરો મુકવામાં આવતા દર્દીઓને ગરમીમાં મોટી રાહત મળી છે.  રાજકોટમાં કાળઝાળ ગરમીને લીધે સિવિલ […]

ચોમાસાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી

ગાંધીનગર, 17 મે 2026: Disaster Management meeting held to review pre-monsoon preparations ગુજરાતમાં ચોમાસાના આગમનને હવે સવા મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ચોમાસાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગાંધીનગરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતિ રવિએ સંબંધિત અધિકારીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું. કે  રાજ્યમાં દર વખતની […]

સુરતમાં ક્રેન પરથી પટકાયેલા શ્રમિકનું ટાયર નીચે કચડાઈ જતાં મોત

સુરત, 17 મે 2026: Worker crushed to death after falling from crane  શહેરના લસકાણા વિસ્તારમાં  રોડ પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક ક્રેનમાંથી અચાનક એક શ્રમિક યુવક નીચે પટકાયો હતો. નીચે પડતાંની સાથે જ યુવક ક્રેનના તોતિંગ ટાયર નીચે આવી ગયો હતો. અને આશરે 15 ફૂટ સુધી રોડ પર ઢસડાયો હતો. માથાના ભાગે ગંભીર […]

અમદાવાદમાં બે જ્વેલર્સની શોપમાં સોનાની બંગડીઓ ચોરી નાસી ગયેલી મહિલા પકડાઈ

અમદાવાદ, 17 મે 2026: Woman arrested for stealing gold bangles  શહેરના માણેકચોક અને ગીતામંદિરના જ્વેલર્સની શોપમાં સોનાની પાંચ બંગડીઓ નજર ચુકવીને ચોરી કરીને પલાયન થયેલી મહિલાને ખાડિયા પોલીસે ઝડપી લીધી છે. આરોપી મહિલા પેન્ટ અને ટી શર્ટ પહેરીને બની ઠનીને દુકાનમાં ગ્રાહક બનીને ગઈ હતી ત્યારબાદ બંગડીઓ બતાવવાનું કહી અને નજર ચૂકવીને બંને જવેલર્સમાંથી ચોરી […]

વડોદરામાં સોડા શોપ પાસે ગરમીને લીધે સિલિન્ડર બ્લાસ્ટ થતાં શ્રમિકનું મોત

વડોદરા, 17 મે 2026: Cylinder blast near soda shop શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ‘કન્ટેનર્સ પાર્ક’ નામનો ફૂડ ઝોન આવેલો છે. આ ફૂડ ઝોનમાં સ્થિત એક ફાઉન્ટેન સોડા શોપમાં સાફ-સફાઈની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સોડા બનાવવામાં વપરાતો કાર્બન ડાયોક્સાઈડનો ગેસ સિલિન્ડર દુકાનની બહાર ખુલ્લામાં તડકામાં મુકવામાં આવ્યો હતો. કાળઝાળ ગરમીને કારણે સિલિન્ડર અતિશય ગરમ થઈ […]

કલોલ નજીક GIDCમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ઝેરી ગેસને લીધે મોત

અમદાવાદ, 15 મે 2026: workers who went down to clean the tank died due to poisonous gas કલોલ નજીક  સઈજ જીઆઈડીસી  વિસ્તારમાં ગઈ રાત્રે એક કંપનીમાં આવેલા ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકોને ઝેરી ગેસને લીધે ગૂંગળામણ થતાં ત્રણેયના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક શ્રમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો […]

પેટ્રોલ-ડીઝલના જથ્થાનું દૈનિક મોનિટરિંગ કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ

ગાંધીનગર, 15 મે 2026: Chief Minister orders daily monitoring of petrol and diesel stocks આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને ચર્ચાયેલા વિવિધ મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારે રાજ્યના વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી યોજનાઓને વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code