લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનો AI વીડિયો બનાવનાર સંસદસભ્યોને નોટિસ જારી, જાણો શું છે મામલો?
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી, 2026: Notice issued to MPs સંસદીય નિયમો અને ધારાધોરણોનું પાલન નહીં કરનાર કોંગ્રેસના સંસદસભ્યો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. મળતા અહેવાલ અનુસાર, લોકસભાની પ્રિવિલેજ કમિટી (વિશેષાધિકાર સમિતિ)એ કોંગ્રેસના મીડિયા સેલ સાથે જોડાયેલા 8 નેતાઓને નોટિસ પાઠવી છે. કહેવાય છે કે, લોકસભા સ્પીકર ઓમ બિરલાના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. નોટિસમાં આ […]


