નકલી કેસમાં ફસાવી 63 લાખનો તોડ કરતા PI ગોહિલ, હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ
મોરબીના ટંકારામાં રિસોર્ટમાં દરોડો પાડીને સેટિંગ કર્યું હતું, પીઆઈ સામે ખાતાકીય તપાસ થતાં રજા પર ઉતરી ગયા, ભાજપના ત્રણ કાર્યકર્તાને કચ્છમાંથી ઉઠાવતા મામલો પ્રકાશમાં આવ્યો મોરબીઃ રાજકોટના જાણીતા ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠિત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને રૂપિયા 63 લાખનો તોડ કરવાના કેસમાં પોલીસ ઈન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે […]