વડોદરામાં વોર્ડ નંબર-1માં નળમાં આવતા દૂષિત પાણીથી લોકો પરેશાન
વડોદરા, 16 જુલાઈ, 2026 : People are troubled by contaminated tap water in Ward No. 1 , શહેરના કેટલાક વિસ્તારમાં પાણીના વિતરણમાં ખામીને લીધે લોકોને પુરતા પ્રેશરથી પાણી મળતું નથી. જ્યારે શહેરના વોર્ડ નંબર-1માં આવેલી સોસાયટીઓમાં નળમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઊઠી છે. નળમાંથી કાળું પાણી આવતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. સ્થાનિક રહિશોએ […]


