1. Home
  2. Tag "controversy"

કર્ણાટકઃ ‘નો વેક્સિન નો રાશન-પેન્શન’, ચામરાજનગર જિલ્લા વહીવટી તંત્રના નિર્ણયથી વિવાદ

મુંબઈઃ કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં રસીકરણ અને રાશન-પેન્શનને લઈને કરવામાં આવેલા નિર્ણયથી વિવાદ ઉભો થયો છે. જિલ્લા વહીવટી તંત્રએ આદેશ કર્યો છે કે, જે લોકોએ કોરોના વાયરસની મહામારી સામે રસી નહીં લીધી હોય તેમને પેન્શન અને રાશનની સુવિધાઓનો લાભ આપવામાં નહીં આવે. જો કે, રાજ્ય સરકારે જિલ્લા વહીવટી તંત્રના નિર્ણય અજાણ હોવાનું જણાવ્યું હતું. ચામરાજનગર જિલ્લાના […]

ટ્વિટર વિવાદ પર સરકારની સ્પષ્ટતા, કોઇ પ્લેટફોર્મ બેન નથી કરવા માંગતા

સરકાર અને ટ્વિટર વચ્ચે વિવાદ અંગે બોલ્યા રવિશંકર પ્રસાદ કોઇપણ પ્લેટફોર્મ બેન કરવાનો કોઇ ઇરાદો નથી પરંતુ નિયમ તો નિયમ હોય છે, તેથી પાલન કરવું આવશ્યક નવી દિલ્હી: સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર વચ્ચે ચાલી રહેલા વિવાદ પર કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, સરકાર સપૂર્ણપણે તટસ્થ છે. જો કોઇ દેશના પીએમ […]

મહારાષ્ટ્રમાં એરપોર્ટનું નામ’ દિવંગત શિવસેના પ્રમુખ બાલઠાકર’ રાખવા પર વિવાદ- નામ બદલવાની માંગ

નવી મુંબઈમાં એરપોર્ટનું નામ બાલ ઠાકરે પર રાખવામાં આવતા વિવાદ સ્થાનિક નેતાઓ કરી રહ્યા છે નામ બદલવાની માંગ મુંબઈઃ- નવી મુંબઈના નવા એરપોર્ટનું નામ બદલીને દિવંગત શિવસેનાના પ્રમુખ બાલ ઠાકરે આંતરરાષ્ટ્રીય વિમાનમથક રાખવામાં આવતા હવે તે મામલે વિવાદ સર્જાયો છે. રાજ્ય સરકારે નામકરણનો ઠરાવ પસાર કર્યો છે, પરંતુ સ્થાનિક નેતાઓની એવી માગ છે કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code