1. Home
  2. Tag "Cricket Stadium"

સ્પોર્ટસ ડેઃ ભારતના મોટાભાગના ક્રિકેટ સ્ટેડિયમના નામ રાજકીય આગેવાનોના નામ ઉપર

નવી દિલ્હીઃ ભારત આજે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરી રહ્યું છે. મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની આજે 117મી જન્મજયંતિ છે. આ દિવસ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વીડિયો દ્વારા ખાસ સંદેશ આપીને લોકોને અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે. આ સાથે એથ્લેટ્સને આગળ પણ તેમનું […]

ઉત્તરપ્રદેશઃ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે

લખનૌઃ વારાણસીના રાજતલબ વિસ્તારમાં ગંજરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ માટે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને સચિવ જય શાહ કાશી પહોંચ્યા હતા. વહીવટી અધિકારીઓની સાથે રાજીવ શુક્લ અને જય શાહ ગંજરીમાં જે જગ્યાની પસંદગી કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જુલાઈએ […]

પાકિસ્તાન ક્રિકેટનું સ્તર કથળ્યું : ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ કરાઈ ખેતી

દિલ્હીઃ પાકિસ્તાનમાં ક્રિકેટનું સ્તર છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ નીચે ગયું છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમનું પ્રદર્શન છેલ્લા કેટલાક વર્ષોમાં ખરાબ રહ્યું છે. દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના એક ક્રિકેટ સ્ટેડિયમમાં ખેતી કરવામાં આવે છે. મેદાનને ખેતરમાં ફેરવીને અહીં મરચુ અને દૂધીનું વાવેતર કરવામાં આવે છે. પાકિસ્તાનમાં ક્રિકેટ […]

ગાંધીનગરમાં 45 કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે

ગાંધીનગરઃ શહેરના સેકટર-21 જીમખાના મેદાનમાં તમામ સુવિધાઓ સાથેનું અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમ રૂ. 45 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. ચાર હજાર પ્રેક્ષકો એકસાથે બેસીને ક્રિકેટનો આનંદ માણી શકે તેવા નવા બનનાર સ્ટેડિયમ માટે વહીવટી મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં અહીં સ્ટેડિયમ તૈયાર કરવાની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવશે.. આ સ્ટેડિયમમાં રણજી ટ્રોફી […]

દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બનશે રાજસ્થાનના આ શહેરમાં

દિલ્હીઃ ભારતમાં દુનિયાના સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ હવે ભારતમાં દુનિયાના ત્રીજા નંબરનું સૌથી મોટુ સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે. સ્ટેડિયમ જયપુરમાં બનશે અને આ માટે જયપુર વિકાસ અધિકારીએ રાજસ્થાન ક્રિકેટ એકેડમીને જમીન લીઝ ઉપર આપી છે. આરસીએના અધ્યક્ષ વૈભવ ગહલોતએ જણાવ્યું હતું કે, લગભગ 100 એકરમાં […]

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાયું

અમદાવાદઃ શહેરમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ ઉદ્ઘાટન કહ્યું હતું. વિશ્વના સૌથી મોટા આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમના નવનિર્માણ અને દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ બનાવવાની પ્રેરણા નરેન્દ્ર મોદીએ જ આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી કાર્યભાળ સંભાળી રહ્યાં હતા તે સમયે તેઓ જીસીએ સાથે પણ […]

અમદાવાદના સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ અને T20 મેચ

અમદાવાદઃ દુનિયામાં સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે. દરમિયાન આગામી ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ અને ટી-20 મેચનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઈંગ્લેન્ડની ટીમ આગામી ફેબ્રુઆરી મહિનામાં ભારતના પ્રવાસે આવશે. પ્રવાસ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમ ભારત સાથે ટેસ્ટ, વન-ડે અને ટી-20 ક્રિકેટ મેચ રમશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code