1. Home
  2. Tag "dhari"

ધારી નજીક રાજકોટની જાનની બસને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો, 25 જાનૈયાને ઈજા

અમરેલીઃ જિલ્લાના ધારી નજીક રાજકોટના પરિવારની લગ્નની જાનની બસને અકસ્માત નડતા 25 થી વધુ જાનૈયાઓ ઘાયલ થયા હતા.  રાજકોટના પરિવારની જાનની બસ ધારી નજીકનાં આંબરડી પાસે  પહોંચી ત્યારે ઓવરટેઈક કરવાના પ્રયાસમાં અકસ્માત સર્જાયો  હતો. વરરાજાની કારને ઓવરટેઈક કરવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો અને તેમાં 25 થી વધુ જાનૈયાઓ ઘાયલ થયા હતા. લકઝરી […]

અમરેલીના ધારી નજીક બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાતા દર્દી સહિત ત્રણના મોત

અમરેલીઃ  રાજ્યમાં ઘોરી માર્ગો પર રોજબરોજ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ધારી નજીક લકઝરી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાતા દર્દી સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લામાં  ધનતેરસના દિવસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એમ્બ્યુલન્સ અને ખાનગી બસ વચ્ચે […]

અમરેલીના ધારીના ખોડિયાર ધોધના અદભૂત નજારોને નિહાળવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં

અમરેલીઃ જિલ્લામાં આ વખતે સારા વરસાદને લીધે નદી-નાળા છલકાયાં છે. જેમાં ધારી તાલુકામાં તો લીલીછમ વનરાજી ખાલી ઊઠી છે. ધારી ગીર નજીક ગળધરા ખોડિયાર માતાજી મંદિર આવેલું છે. જ્યા બાજુમાં પાણીનો ધોધ વહી રહ્યો છે. જેને જોવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. આ ખોડિયાર માતાજીનું મંદિર વર્ષો જૂનું હોવાના કારણે સૌરાષ્ટ્રભરના અલગ અલગ જિલ્લામાંથી […]

ધારીની મધુરમ સોસાયટીમાં સિંહના આંટાફેરા,ગાયનો શિકાર કરી માણી મિજબાની

શહેરમાં એક સાથે 5 સિંહો આવી ચડ્યા ગાયનો શિકાર કરી માણી મિજબાની સ્થાનિક લોકોએ મોબાઈલના કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો  રાજકોટ :અમરેલીના ધારી શહેરમાં પણ રહેણાંક વિસ્તારમાં સિંહ ઘૂસી આવ્યાની ઘટના સામે આવી છે.ધારીની મધુવન સોસાયટીમાં વહેલી સવારે એક સાથે પાંચ સિંહ આવી ચડ્યા હતા.અને ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી.મોર્નિંગ વોકમાં ચાલવા નીકળેલા યુવકોએ સિંહોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code