1. Home
  2. Tag "ekta kapoor"

NAAGIN 7:પ્રિયંકા, સુબુલ – અર્ચના નહીં પણ આ સુંદરી બનશે એકતા કપૂરની નાગીન

મુંબઈ:ટીવીનો લોકપ્રિય શો નાગિન હવે તેની 7મી સીઝન લઇને આવી રહ્યો છે.દર્શકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.છેલ્લી સિઝન પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.જોકે, એકતા કપૂરે હજુ સુધી તેની લીડ નાગીનને જાહેર કરી નથી.પરંતુ એવા અહેવાલો છે કે અભિનેત્રીને નાગિન 7 માટે ફાઈનલ કરવામાં આવી છે. એકતા કપૂર તેની નાગીનની સીઝન માટે હંમેશા નવા […]

મનોરંજન જગતમાં કોરોનાનું ગ્રહણ – હવે એકતા કપૂરને  થયો કોરોના

એકતા કપૂર કોરોના પોઝિટિવ મળી આવી આ પહેલા પણ ઘણા સેલેબ્સ કોરોના પોઝિટિવ મળી આવ્યા   મુંબઈઃ- દેશભરમાં કોરોનાના નના વેરિએન્ટ ઓમિક્રોનના કહેર વચ્ચે કોરોનાના દૈનિક કેસોમાં પણ સતત વધારો નોઁધાઈ રહ્યો છે, ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના મોટા આંકડાઓ સામે આવી રહ્યા છે જેની સીઘેસીઘી અસર મનોરંજન જગત પર જોવા મળી છે. ઉલ્લેખનીય […]

એકતા કપૂરનો ખૂબ જ ચર્ચિત શો ‘નાગિન ’ સિઝન 6 નું ટિઝર થયું રિલીઝ 

એકતા કપૂરનો ફેમ શો છે નાગિત આજરોજ નાગિન સિઝન 6 નું ટિઝર રિલીઝ થયું કોરોના મહામારી બાદ નાગિન પણ બદલાઈ મુંબઈઃ-  એકતા કપૂર કે જે સિરીયલ બનાવા માટે મનોરંજન જગતનું જાણીતું નામ છે, ત્યારે તેના દ્રારા બનાવાયેલા ફેમસ શોની જો વાત કરવામાં આવે તો તે નાગિન છે, જે ખૂબ ચર્ચામાં રહે છે, જો કે આ […]

‘નાગીન 6’ સિરીયલની હિરોહીનને લઈને એકતા કપૂરે આપી હિંટ, જાણો કોણ બનશે નાગીન

એકતા કપૂરે નાગીન 6ની હિરોહીનને લઈને આપી હિંટ નાગીન 6 ટૂંક સમયમાં દર્શકોને જોવા મળશે દિલ્હીઃ- બિગ બોસ 15નો છેલ્લો એપિસોડ ઘણો ધમાકેદાર રહ્યો છે. વીકેન્ડ કા વાર એપિસોડમાં, સલમાન ખાને સ્પર્ધકોનો જોરદાર ક્લાસ લીધા અને આ સાથે જ ઈશાન સહગલની ઘરેથી વિદાય પણ થઈ ગઈ. ટીવી ક્વીન તરીકે જાણીતી એકતા કપૂરે પણ વીકેન્ડ કા […]

એકતા કપૂરે નાગિન સિઝન 6 ની જાહેરાત કરી,આ તારીખથી શરૂ થશે નવો શો

નાગિન સિઝન 6 ની જાહેરાત  એકતા કપૂરે કરી જાહેરાત ૩૦ જાન્યુઆરીથી નવો શો થશે શરૂ  મુંબઈ :કલર્સ ટીવીના બિગ બોસ 15માં સલમાન ખાનના ‘વીકેંડ કા વાર’ માં એકતા કપૂર તેની બે પ્રખ્યાત નાગિનો સાથે સામેલ થઇ હતી. તેણે બિગ બોસના મંચ પર નાગિનની નવી સીઝનની જાહેરાત કરી. તેણે કહ્યું કે,ટૂંક સમયમાં જ નાગિન તેની આગામી […]

એક્તા કપૂરનો 46મો જન્મ દિવસ, વાંચો સફળતા માટે આપેલી તેમની કૂર્બાનીઓ વિશે

એક્તા કપૂરનો આજે 46મો જન્મદિવસ અનેક ટીવી સીરિયલો એકતા કપૂરે બનાવી સફળતા માટે આપી અનેક કૂર્બાની મુંબઈ: અનેક ટીવી સીરિયલ બનાવીને અને તેમાં લોકોને પસંદ આવે તેવુ કંટેન્ટ આપીને લાખો મહિલાઓના દિલ પર રાજ કરનારી એકતા કપૂર પોતાનો આજે 46મો જન્મ દિવસ ઉજવી રહી છે. તેમણે સમયની સાથે સાથે હંમેશા નવું કંન્ટેન્ટ લોકોને આપ્યું છે. […]

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા તુષાર કપૂરને 20 વર્ષ પૂર્ણઃ પહેલા ઈન્ડસ્ટ્રીના લોકો આપતા અજીબોગરીબ સલાહ

મુંબઈઃ બોલીવુડના ચોકલેટી બોય તુષાર કપૂરને તાજેતરમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાના 20 વર્ષ પૂર્ણ કર્યાં છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શરૂઆતના દિવસોના કેટલાક રહસ્ય ઉપરથી તુષાર કપૂરે પડદો ઉઠાવ્યો છે. તુષાર કપૂરે નવા અભિનેતા તરીકે ઈન્ડસ્ટ્રીના લોકોએ કેવી-કેવી સલાહ આપી હતી તેની માહિતી આપી હતી. તુષાર કપૂરે વર્ષ 2001માં કરિના સાથે “મુઝે કુછ કહેના હૈ”થી કેરિયરની શરૂઆત કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code