1. Home
  2. Tag "G7 summit"

G7 સમિટમાં પીએમ મોદીએ ટ્રમ્પની હાજરીમાં અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોતનો મુદ્દો ઉઠાવ્યો

નવી દિલ્હી, 17 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલી જી7 સમિટમાં પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને દરિયાઈ માર્ગોની અસુરક્ષાનો મુદ્દો વૈશ્વિક મંચ પર જોરદાર રીતે ઉઠાવ્યો છે. જી7 દેશોના નેતાઓને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ તાજેતરમાં અમેરિકી સૈન્ય હુમલામાં ભારતીય નાવિકોના થયેલા દુખદ મોત અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ વાત એ […]

PM મોદીએ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે G7 સમિટમાં કલ્યાણ, સુખાકારીની હાકલ કરી

નવી દિલ્હી, 17 જૂન 2026: ફ્રાન્સના એવિયનમાં 52મી G7 સમિટમાં “નવી ભાગીદારી બનાવવી અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનર્નિર્માણ” વિષય પર આઉટરીચ સત્રને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું કે ભારત હંમેશા વિશ્વને એક પરિવાર તરીકે જુએ છે અને તેના વૈશ્વિક જોડાણો લોકો-કેન્દ્રિત અભિગમ દ્વારા સંચાલિત થયા છે. “ભારત હંમેશા વિશ્વને એક પરિવાર તરીકે જુએ છે. અમારા બધા પ્રયાસો ‘સર્વજન […]

નરેન્દ્ર મોદી 13 જૂનથી યુરોપ પ્રવાસે, G7 સમિટમાં ભાગ લેશે

નવી દિલ્હી, 10 જૂન 2026: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13થી 19 જૂન દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાકિયાના સત્તાવાર પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાત ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકા, આર્થિક મુત્સદ્દીગીરી અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતની વધતી તાકાતને વિશ્વ સમક્ષ રજૂ કરનાર એક મહત્વપૂર્ણ પ્રવાસ સાબિત થશે. ફ્રાન્સ પ્રવાસ: વ્યૂહાત્મક ભાગીદારી અને ટેકનોલોજીનું સંગમ અહીં વડાપ્રધાન ફ્રાન્સના […]

G7 સમિટમાં પીએમ મોદી વિશ્વભરના નેતાઓને મળ્યા, દ્વિપક્ષીય સહયોગ અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા

નવી દિલ્હીઃ કેનેડાના કનાનાસ્કિસમાં ચાલી રહેલા G7 શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ઘણા દેશોના ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષિય મુલાકાત કરી. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારતના વૈશ્વિક સહયોગને મજબૂત કરવાનો અને મુખ્ય આંતરરાષ્ટ્રીય મુદ્દા પર સામાન્ય વ્યૂહરચના બનાવવાનો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મયોંગ, મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામ, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની […]

G7 સમિટઃ PM મોદી ભારત માટે રવાના, સુનાક-મેક્રોન અને ફ્રાન્સિસ સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીમાં જી-7 સમિટમાં ભાગ લીધા બાદ શુક્રવારે ભારત આવવા રવાના થયા હતા. વડાપ્રધાન મોદીએ ઈટાલીમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને પોપ ફ્રાન્સિસ સહિત અનેક વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી હતી. ઇટાલીના અપુલિયામાં G7 સમિટના ‘આઉટરીચ સેશન’ને સંબોધતા મોદીએ ટેક્નોલોજીમાં એકાધિકારનો અંત લાવવાનું આહ્વાન કર્યું […]

PM મોદીએ G7 સમિટમાં રિસાઇકલ મટિરિયલથી બનેલું ખાસ જેકેટ પહેર્યું  

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 સમિટમાં રિસાઇકલ મટિરિયલથી બનેલું ખાસ જેકેટ પહેર્યું હતું. PM એ આજે ​​વિશ્વને જેની જરૂર છે તેનો અભ્યાસ કરવાનો સંદેશ આપ્યો. પીએમ મોદીએ તેમની વિદેશ યાત્રાઓમાં ભારતીય સંસ્કૃતિને પ્રમોટ કરવા પર પણ ભાર મૂક્યો છે વડાપ્રધાને જાપાનના હિરોશિમામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું, જે ભારતીય શાંતિ અને અહિંસાના મૂલ્યોની […]

G7 શિખર સંમેલન: PM મોદીએ કેનેડાના વડાપ્રધાન અને યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જર્મનીના પ્રવાસે છે. જર્મનીના સ્લોસ એલમાઉમાં જી-7 સમિટ દરમિયાન પીએમ મોદીએ યુરોપિયન કમિશનના પ્રમુખ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેન તથા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ સાથે અલગ-અલગ મુલાકાતમાં સમકાલીન વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. પીએમ મોદીએ પીએમ મોદીએ યુરોપિયન […]

47મી G7 શિખર પરિષદમાં પીએમ મોદી, અનેક મુદ્દે કરી મહત્વની વાત

જી-7 દેશોની શિખર પરિષદમાં પીએમ મોદી વિશ્વ પર આવેલી આફતને લઈને કરી મોટી વાત સ્વાસ્થ્યને લઈને આપ્યો મંત્ર નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 47મી G7 શિખર પરિષદના પ્રથમ સંપૂર્ણ સત્રમાં ભાગ લીધો હતો. ‘બિલ્ડ બેક સ્ટ્રોન્ગર  હેલ્થ (આરોગ્ય)’ વિષય પરના આ સત્રમાં કોરોનાવાયરસની મહામારી સામે સમગ્ર વિશ્વમાં આવી રહેલી રિકવરી તથા ભવિષ્યમાં આ પ્રકારની મહામારી […]

પીએમ મોદી આજે બ્રિટનમાં યોજાય રહેલી જી7 સમિટનો બનશે ભાગઃ- ડિજીટલ માધ્યમથી કરશે સંબોધન

પીએમ મોદી જી7 સમિટનો બનશે ભાગ ડિજીટલ માધ્યમથી કરશે સંબોધન દિલ્હીઃ- કોરોના મહામારી દરમિયાન દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક સમિટ કે સભાને ઓનલાઈન સંબોધન કરતા જોવા ણળ્યા છે ત્યારે હવે આજે પીએમ મોદી ડિજિટલ માધ્યમ દ્વારા જી 7 સમિટને સંબોધન કરશે. વડા પ્રધાન મોદી 12 અને 13 જૂનના રોજ જી7 સમિટના ડિજિટલ આઉટરીચ સત્રોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code