1. Home
  2. Tag "GREEN FLAG"

ભારત રશિયા પાસેથી 288 નવી S-400 મિસાઈલો ખરીદશે, સુરક્ષામાં થશે વધારો

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: સરહદ પર વધતા જતા પડકારો અને પાકિસ્તાન-ચીન જેવી દુશ્મન તાકાતોને જડબાતોડ જવાબ આપવા માટે ભારત પોતાની સૈન્ય શક્તિમાં અભૂતપૂર્વ વધારો કરી રહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વ હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એ રશિયા પાસેથી વધારાની 288 જેટલી S-400 સરફેસ-ટુ-એર મિસાઈલો ખરીદવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે […]

ભારતીય પર્વતારોહકો આર્જેન્ટિનાના સૌથી ઊંચા શિખર પર ચડાણ કરશે

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: ભારતીય પર્વતારોહકોની એક ટીમ આર્જેન્ટિનાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એકોનકાગુઆ પર ચઢશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે સાઉથ બ્લોક (સંરક્ષણ મંત્રાલય) થી ભારતીય પર્વતારોહણ ટીમને લીલી ઝંડી આપી હતી. ટીમમાં ઉત્તરકાશી સ્થિત નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ અને પહેલગામ સ્થિત જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ એન્ડ વિન્ટર સ્પોર્ટ્સના પર્વતારોહકોનો સમાવેશ થાય છે. આર્જેન્ટિનાના […]

દેશના પ્રથમ સ્લીપર વંદે ભારતનો રૂટ, પીએમ નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે

નવી દિલ્હી 01 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ક્લાસ ટ્રેનને લીલી ઝંડી આપશે, જે કોલકાતા અને ગુવાહાટી વચ્ચે દોડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આ જાહેરાત કરી હતી. આ લોન્ચ આગામી 15-20 દિવસમાં, સંભવતઃ 18 કે 19 જાન્યુઆરીએ થવાની ધારણા છે. નવી ટ્રેનનું પરીક્ષણ અને પ્રમાણપત્ર પૂર્ણ થઈ […]

અમરનાથ યાત્રા: ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ યાત્રિકોની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી

સુરક્ષા દળો દ્વારા મોકડ્રીલ કરીને સુરક્ષાના તમામ પરિમાણોની ચકાસણી યાત્રાને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બે દિવસ પહેલા જ ઓફલાઈન નોંધણી શરૂ કરાઈ હતી નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા માટે જમ્મુથી શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો ભગવતીનગરથી બાલટાલ તથા પહેલગામ માટે રવાના થયો હતો. શ્રદ્ધાળુઓની આ બસને ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લીલીઝંડી બતાવીને રવાના કરી હતી. આવતીકાલથી […]

14 એપ્રિલે નોર્થની પહેલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે PM મોદી

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુવાહાટી અને ન્યૂ જલપાઈગુડીને જોડતી ઉત્તરપૂર્વની પહેલી વંદે ભારત એક્સપ્રેસને 14 એપ્રિલે ફ્લેગ ઑફ કરે તેવી શક્યતા છે. એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (NFR) એ પ્રદેશમાં વંદે ભારતની શરૂઆતને ચિહ્નિત કરવા માટે એક ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક અધિકારીએ કહ્યું, […]

PM મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી ઉપસ્થિત ન રહેવા અંગે પ.બંગાળની જનતાની માફી માંગી

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી હતી. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય પીએમએ બંગાળમાં 7800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. વંદે ભારત ટ્રેન હાવડા-ન્યૂ જલપાઈગુડી રૂટ પર દોડશે. હાવડા સ્ટેશન પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code