1. Home
  2. Tag "gst council"

GST કાઉન્સિલની આગામી બેઠક 7 ઓક્ટોબરે યોજાશે,નાણામંત્રી સહિત રાજ્યના મંત્રીઓ આપશે હાજરી

GST કાઉન્સિલની યોજાશે બેઠક આગામી 7 ઓક્ટોબરે યોજાશે બેઠક   રાજ્યના મંત્રીઓ આપશે હાજરી દિલ્હી:  નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 7 ઓક્ટોબરે GST કાઉન્સિલની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં રાજ્યોના મંત્રીઓ પણ ભાગ લે છે. GST કાઉન્સિલની બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. GST કાઉન્સિલની બેઠકમાં GST દરો સંબંધિત તમામ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે છે. GST […]

GST કાઉન્સિલની તા. 2 ઓગસ્ટના રોજ બેઠક યોજાશે

નવી દિલ્હીઃ ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST લાદવાના નિર્ણયને સરકારની અંદર તેમજ ગેમિંગ ઈન્ડસ્ટ્રી તરફથી ઘણો વિરોધ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા GST લાદવા માટે GST કાઉન્સિલની બેઠક 2 ઓગસ્ટ, 2023ના રોજ યોજાવા જઈ રહી છે. ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા […]

વેપારીઓના વિરોધ સામે સરકાર ઝુકી, કાપડ પર 5 ટકા જીએસટી યથાવત્ રહેશે

જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો કાપડ પર 5 ટકા જીએસટી યથાવત્ રહેશે વેપારીઓના વિરોધ સામે સરકાર ઝુકી નવી દિલ્હી: આજે વર્ષ 2021ના અંતિમ દિવસે જીએસટી કાઉન્સિલની 46મી બેઠક યોજાઇ હતી. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ બેઠક યોજાઇ હતી. કાપડના વેપારી સામે સરકાર ઝુકી છે. આજે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી પરિષદની 46મી બેઠકમાં […]

નાણામંત્રીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 45મી બેઠક મળશે, આ અંગે લેવાઇ શકે છે નિર્ણય

નાણામંત્રીની અધ્યક્ષતામાં 45મી GST કાઉન્સિલની બેઠક યોજાશે પેટ્રોલ-ડીઝલમ પર જીએસટની વસૂલાત કરવા પણ વિચારણા આ નિર્ણયથી સામાન્ય લોકોને પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતથી રાહત મળશે નવી દિલ્હી: શુક્રવારે લખનઉમાં જીએસટી કાઉન્સિલની 45મી બેઠક યોજાવા જઇ રહી છે. જીએસટી કાઉન્સિલ શુક્રવારે વન નેશન વન ટેક્સ હેઠળ જીએસટી વ્યવસ્થામાં પેટ્રોલ-ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ વસૂલવા પર વિચાર […]

GST કાઉન્સિલની 45મી બેઠક 17 સપ્ટેમ્બરે યોજાશે, નાણામંત્રાલયે ટ્વિટ કરીને આપી જાણકારી

 GST કાઉન્સિલની 45મી બેઠક યોજાશે 17 સપ્ટેમ્બરે લખનઉમાં યોજાશે બેઠક નાણામંત્રાલયે ટ્વિટ કરીને આપી જાણકારી   દિલ્હી:જીએસટી કાઉન્સિલની 45 મી બેઠક 17 સપ્ટેમ્બરે યોજાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં જીએસટી કાઉન્સિલની બેઠક 17 સપ્ટેમ્બરે લખનઉમાં યોજાશે. આ બેઠકમાં અન્ય બાબતોની સાથે કોવિડ -19 સંબંધિત આવશ્યક ચીજવસ્તુઓ પર રાહત દરોની સમીક્ષા કરી શકાય છે. Finance Minister Smt @nsitharaman […]

પેટ્રોલિયમ પ્રોડક્ટસને GST હેઠળ લાવવા પેટ્રોલિયમ મંત્રીની GST કાઉન્સિલને વિનંતી

ભારતમાં પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે પેટ્રોલિયમ મંત્રીની અપીલ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જીએસટી કાઉન્સિલને કરી વિનંતી પેટ્રોલિયમ પ્રોડકટ્સને જીએસટીના નેજા હેઠળ તાત્કાલિક લવાય નવી દિલ્હી: ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે ત્યારે પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ કાઉન્સિલને વિનંતી કરી હતી કે તે શક્ય તેટલા વહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code