1. Home
  2. Tag "Gujarat Education"

ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1 અને 2ની ખાલી જગ્યાઓ ભરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ-1 અને વર્ગ-2ની ખાલી જગ્યાઓ સત્વરે ભરાશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર આ જગ્યાઓ હાલ ખાલી છે જે માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક તાજેતરમાં મળી છે.અને એ મુજબ નિયમોનુસાર બઢતી અને સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે. વિધાનસભા ખાતે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -1-2ના મંજુર મહેકમ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ડીંડોરે […]

વતનનું ઋણ કયારેય ચૂકવી શકાતું નથી: હર્ષ સંઘવી

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસાના કાંટ ગામે આવેલ શ્રી સર્વોદય સંકુલના રજત જ્યંતિ મહોત્સવ અને નામકરણ સમારોહમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું ખુલ્લી જીપમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના ઉદ્દઘાટક અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શ્રી સંતોષદેવી દિનેશચંદ્રજી અગ્રવાલ સર્વોદય લો કોલેજ, શ્રીમતી ભવરીદેવી રામેશ્વરજી અગ્રવાલ સર્વોદય […]

ગુજરાતનું એક ગામ કે જ્યા નથી થતો ચૂંટણી પ્રચાર છત્તાં પણ મતદાન કરવું ફરજિયાત નહી તો નજીવી રકમનો વસુલાય છે દંડ

રાજ સમઢિયાળા ગામમાં નથી થતો ચૂંટણીનો પ્રચાર  કેટલાક વર્ષોથી અહી ચૂંટણી પ્રચાર ન કરવાનો નિયમ છે   અમદાવાદ – ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આવી સ્થિતિમાં દરેક પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે અને જનતાને રિઝવાના પ્રયાસ કરી રહી છે આ સ્થિતિ વચ્ચે ગુજરાતમાં એક એવું પણ ગામ આવેલું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code