અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે નીટ પેપર કૌભાંડમાં 3 આરોપીને ઝડપી લીધા
અમદાવાદ, 15 જુન, 2026 : Arrests 3 accused in NEET paper scam દેશમાં તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ માટે યોજાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષાના પેપર લીક થતા હોબાળો મચી ગયો હતો. આ કૌભાંડની તપાસ સીબીઆઈ સહિત વિવિધ એજન્સીઓ કરી રહી છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે અલગ-અલગ રાજ્યોમાં ઓપરેશન પાર પાડીને કુલ 3 આરોપીને […]


