1. Home
  2. Tag "Gujarati samachar"

બેન્ક કર્મચારીઓને વસતી ગણતરીનું કામ સોંપવા સામે હાઈકોર્ટમાં રિટ

અમદાવાદ, 4 જુન, 2026 : Writ filed in High Court against assigning census work to bank employees રાજ્યમાં હાલ વસતી ગણતરીનું કામ ચાલી રહ્યું છે. વસતી ગણતરીની કામગીરીમાં શાળાના શિક્ષકો ઉપરાંત અન્ય કર્મચારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓ અને અધિકારીઓને પણ કામગીરી સોંપાતા બેંક ઓફ ઈન્ડિયા ઓફિસર્સ એસોસિએશને હાઈકોર્ટમાં રિટ […]

મહેસાણાના શોભાસણ ગામ પાસે ગુડ્ઝ ટ્રેનની અડફેટે ત્રણ કિશોરના મોત

મહેસાણા, 4 જુન, 2026 : Three teenagers die after being hit by a goods train જિલ્લાના શોભાસણ ગામ પાસે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા ત્રણ માસૂમ કિશોરોને માલગાડીએ અડફેટે લેતા ત્રણેયના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ગોઝારી ઘટનાને લીધે ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. હસતા-રમતા આશાસ્પદ કિશોરોના અકાળે અવસાનથી ત્રણ પરિવારોના […]

ધોળકા તાલુકામાં વસતી ગણતરી માટે ગયેલી શિક્ષિકાની શિક્ષક પતિએ કરી હત્યા

અમદાવાદ, 4 જુન, 2026 : Teacher murdered by husband  જિલ્લાના ધોળકા તાલુકામાં રીનાબેન ઝાલા નામના શિક્ષિકા વસતી ગણતરીના કામ માટે ગ્રામ્ય વિસ્તારમાં ગયા હતા. મોડી સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતા ચિંતિત બનેલા પરિવારે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમના ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન તાલુકાના કેલિયા વાસણા અને શેખડી ગામ વચ્ચેથી પસાર […]

જુનાગઢમાં વન વિભાગે દામોદર કુંડમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું

જુનાગઢ, 4 જુન, 2026 : Forest department rescues giant crocodile from Damodar Kund પવિત્ર પુરષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી દામોદર કુંડ ખાતે દરરોજ વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરવા અને અસ્થિ વિસર્જન સહિતની ધાર્મિક વિધિઓ માટે ઉમટી પડતા હોય છે. ત્યારે  દામોદર કુંડ ખાતે એક વિશાળકાય મગર જોતા સ્નાન કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં […]

જુનાગઢમાં હાઉસિંગ વસાહતમાં જર્જરિત મકાનોના પાણી કનેકશન કપાતા હોબાળો

જુનાગઢ, 4 જુન, 2026 : Uproar as water connections of dilapidated houses are cut off  શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં વોર્ડ નંબર 14 માં આવેલી વર્ષો જુની ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં મકાનો જર્જરિત બની ગયા છે. મ્યુનિ.કોર્પરેશને મકાનો ખાલી કરવા માટે રહીશોને નોટિસો પણ પાઠવી છે. પણ રહિશો જર્જરિત મકાનો ખાલી કરતા નથી. ત્યારે તંત્ર દ્વારા કોઈ […]

રાજકોટમાં હોટલના કીચનમાં કુલંટ ગેસનો બોટલ બ્લાસ્ટ થતાં શ્રમિક યુવાનનું મોત

રાજકોટ, 4 જુન, 2026 : A young worker died after a coolant gas bottle exploded શહેરના ભાવનગર રોડ પર આવેલી જાણીતી ‘ઠાકર ઘણી’ હોટેલના રસોડામાં રાખવામાં આવેલા રેફ્રિજરેટર (ફ્રિજ)માં કૂલિંગ માટે વપરાતી કુલંટ ગેસની બોટલ ગરમીને કારણે અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા કીચનમાં કામ કરી રહેલા 20 વર્ષીય રાજસ્થાની યુવક અરવિંદસીંગ સીસોદીયાને માથાના ભાગે […]

વડોદરામાં જાબુઆ બ્રિજ પાસે હીટ એન્ડ રન, પૂત્રની નજર સામે માતાનું મોત

વડોદરા, 4 જુન, 2026 : Hit and run near Jabua Bridge  શહેર નજીક હાઈવે પર જાંબુવા બ્રિજ નજીક  પુત્ર સાથે એક્ટિવા પર જઈ રહેલા આંગણવાડી સુપરવાઇઝર જાગૃતિબેન પંડ્યાને પૂરપાટ ઝડપે આવેલા લક્ઝરી બસ ચાલકે પૂરઝડપે ટક્કર મારતા જાગૃતિબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પુત્રની નજર સામે જ બસના ચાલકે માતાને કચડી નાખ્યા બાદ બસ સાથે […]

સુરતમાં ચીલ ઝડપ કરીને નાસી જતી ગેન્ગને પોલીસે દબોચી લીધી

સુરત, 4 જુન, 2026 :  Police arrest gang involved in robbery શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકોની નજર ચુંકવીને બેગ કે પર્સ ઝૂંટવીને નાસી જતી ગેન્ગને પોલીસે દબોચી લીધી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં થોડા દિવસો પહેલાં મોડી રાત્રે અંધારાનો લાભ લઈ જાહેર ગલીમાં એક બાઈકસવાર વેપારીની નજર ચૂકવીને લાખો રૂપિયાની રોકડ ભરેલી બેગ આંચકીને કેટલાક શખસો […]

અમદાવાદમાં ગાંધી બ્રિજ નીચે લાંગરેલી બોટમાં આગ લાગી

અમદાવાદ, 4 જુન, 2026 : Fire breaks out in boat anchored under Gandhi Bridge શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી વાસણા બેરેજના સમારકામને લીધે ખાલી કરવામાં આવી છે. સાબરમતી નદી ખાલી થતાં એક ખાનગી એજન્સીની બોટને ગાંધીબ્રિજ નીચે રિવરફ્રન્ટ પર લાંગરવામાં આવી હતી. દરમિયાન આજે કોઈ કારણોસર બોટમાં આગ લાગી હતી.  આગની લપેટ જોઈને બ્રિજ […]

ધંધૂકા-રાણપુર રોડ પર ટ્રકે કારને અડફેટે લેતા કારચાલક શિક્ષકનું મોત, 3ને ગંભીર ઈજા

અમદાવાદ, 4 જુન, 2026 : Truck-car accident  હાઈવે પર બેફામ ગતિએ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ધંધુકા- રાણપુર રોડ પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો. ધંધુકા નજીક રાણપુર રોડ પર કિશાન જીનની નજીક પૂર ઝડપે ટ્રકે કારને ટક્કર મારતા કારચાલક શિક્ષકનું મોત નિપજ્યુ હતું. જ્યારે કારમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code