1. Home
  2. Tag "islamic terrorism"

કેનેડામાં મુસ્લિમ આતંક પર સવાલ કરનાર પત્રકાર એરેસ્ટ, ટ્રુડોના જૂનિયર ક્રિસ્ટિયા ફ્રીલેન્ડને કર્યો હતો સવાલ

ટોરંટો: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. ત્યારે જ્યારે એક પત્રકારે તેમના જૂનિયર અને ઉપપ્રધાનમંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડને મુસ્લિમ આતંકવાદ સાથે જોડાયેલાો એક સવાલ કર્યો, તો સુરક્ષાકર્મીઓએ તેમને એરેસ્ટ કરી લીધા. રિબેલ ન્યઝે કહ્યુ કે તેમના વરિષ્ઠ પત્રકાર ડેવિડ મેન્ઝીસને ફ્લાઈટ PS752ના પીડિતોની યાદમાં રિચમંડ હિલમાં એક સ્મારક સેવા દરમિયાન એરેસ્ટ કરવામાં આવ્યા, […]

ફ્રાન્સ ઈસ્લામિક આતંકવાદની ક્રુરતાથી પ્રભાવિત થયુઃ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન

નવી દિલ્હીઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ઈસ્લામિક ઉગ્રવાદ પર ટિપ્પણી કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ફ્રાન્સ ‘ઈસ્લામિક આતંકવાદની બર્બરતાથી પ્રભાવિત‘ થયું છે. શુક્રવારે ઉત્તરી ફ્રાન્સના અરાસમાં સ્થિત ગેમ્બેટ્ટા-કાર્નોટ પબ્લિક સ્કૂલમાં છરાબાજી થઈ હતી, જેમાં એક શિક્ષકનું મૃત્યુ થયું હતું અને બે વિદ્યાર્થીઓના મોત થયા હતા. અહેવાલો અનુસાર, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને શાળાની મુલાકાત લીધી હતી. આ […]

નૂપુર શર્માના નિવેદન મુદ્દે નારાજ મુસ્લિમ દેશોને આતંકવાદ મુદ્દે વધુ એક મહિલા નેતાના સવાલો

મુંબઈઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નૂપૂર શર્માના મહંમદ પૈગંબર મુદ્દે વિવાદીત નિવેદન મુદ્દે મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સમાજવાદી પાર્ટીના પૂર્વ મહિલા મુસ્લિમ નેતાએ ઓવૈસી, મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ દેશોને અણીયારા સવાલો કર્યાં હતા. ઓવૈસીના ભાઈ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરે છે ત્યારે આ આગંવાનો કેમ ચૂપ રહે છે. તેમજ […]

ફ્રાન્સે ઇસ્લામી આતંકવાદ સામે યુદ્વ જાહેર કર્યું, અમેરિકા, ભારત અને યુરોપિયન દેશોએ જાહેર કર્યો ટેકો

ફ્રાન્સમાં 1 મહિનામાં હત્યાઓની બે ઘટના ઘટી ફ્રાન્સે આ બંને ઘટનાઓને ઇસ્લામી આતંકવાદની ઘટના ગણાવી આ બાદ ફ્રાન્સે ઇસ્લામી આતંકવાદ સામે યુદ્વની જાહેરાત કરી પેરિસ: ફ્રાન્સમાં 15 દિવસ પહેલાં એક ઇતિહાસ શિક્ષકની હત્યા કરાઇ હતી અને ત્યારબાદ ગઇ કાલે એટલે ગુરુવારે પણ એક શિક્ષકની ગળુ કાપીની નિર્મમ હત્યા કરી દેવાઇ હતી. આ બંને ઘટનાને ફ્રાન્સના […]

સ્વતંત્રતાસેનાનીથી લઈને કલેક્ટર રહી ચુક્યા છે અલકાયદાના ઈન્ડિયા ચીફ સનાઉલ હકના પૂર્વજો!

અલકાયદાની ઈન્ડિયા વિંગનો ચીફ હતો સનાઉલ હક સનાઉલ હક યુપીના સંભલના દીપા સરાયનો હતો વતની સનાઉલ હકને અમેરિકી-અફઘાની દળોએ કર્યો છે ઠાર ઉત્તરપ્રદેશના સંભલમાં દીપા સરાય મોહલ્લો ચાર વર્ષ બાદ ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ છે, અહીંનો વતની આતંકવાદી સનાઉલ હક. આતંકવાદી સનાઉલ હકને અમેરિકા અને અફઘાનિસ્તાનના સુરક્ષાદળોએ એક સંયુક્ત અભિયાનમાં ગત મહીને ઠાર […]

અફઘાનિસ્તાન ઈસ્લામિક આતંકવાદની પ્રયોગશાળા, પાકિસ્તાને અમેરિકાને બેવકૂફ બનાવીને ઉઠાવ્યો છે બેફામ ફાયદો

આનંદ શુક્લ અફઘાન યુદ્ધમાં સોવિયત રશિયાની સેનાઓ સામે ‘આઈડિયોલોજિકલ વેપન’ અમેરિકાના રણનીતિકારોની મદદથી પાકિસ્તાને તૈયાર કર્યુ ‘આઈડિયોલોજિકલ વેપન’ અફઘાન યુદ્ધનું ‘આઈડિયોલોજિકલ વેપન’ હવે ‘ગ્લોબલ જેહાદિસ્ટ ટેરરીઝમ’ સોવિયત સંઘ સામેની ગ્રેટ ગેમમાં અમેરિકાએ ‘દૂધ પાઈને સાપ ઉછેર્યા’ દક્ષિણ એશિયામાં પરિસ્થિતિ છેલ્લા 200 વર્ષથી ઘણી દુભર છે. તેમા વૈશ્વિક મહાસત્તાઓની પ્રાદેશિક શક્તિઓની ઉપેક્ષા કરીને હસ્તક્ષેપ કરવાની રણનીતિ […]

ચાર કિલોમીટરમાં સમેટાયું આઈએસઆઈએસનું આતંકી સામ્રાજ્ય

દુનિયાના સૌથી ખૂંખાર આતંકવાદી સંગઠનમાંથી એક ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા હવે માત્ર ચાર કિલોમીટરના વિસ્તારમાં જ સમેટાઈ ગયુ છે. પૂર્વ સીરિયાનો એક નાનકડો વિસ્તાર જ તેના કબજામા છે. એક સમયે આઈએસઆઈએસના કબજામાં બગદાદની બહારની સીમાથી લઈને પશ્ચિમ સીરિયા સુધીનો ઘણો મોટો વિસ્તાર હતો. સીએનએનના અહેવાલ મુજબ, અમેરિકાના સમર્થનવાળી સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસે આઈએસઆઈએસને ખૂબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code