1. Home
  2. Tag "leo"

વિદેશમાં ‘લિયો’નો વાગ્યો ડંકો,વિશ્વભરમાં આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન

મુંબઈ: સાઉથ સિનેમાના દિગ્ગજ કલાકારોની વાત કરીએ તો થલપતિ વિજયનું નામ ટોપ લિસ્ટમાં સામેલ થશે. હાલમાં વિજય તેની ફિલ્મ ‘લિયો’ દ્વારા દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહ્યો છે. રિલીઝના ત્રણ અઠવાડિયા પછી પણ ‘લિયો’ને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ છે, જેના કારણે દુનિયાભરમાં ‘લિયો’ની જોરદાર કમાણી ચાલુ છે. આ દરમિયાન ‘લિયો’ના વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ કલેક્શનને લઈને […]

સાઉથ સુપર સ્ટાર વિજય થલપતિની બમ્પર કમાણી કરનારી ફિલ્મ ‘લિઓ’ હવે ઓટીટી પર થશે રિલીઝ,જાણો કયા દિવસે જોવા મળશે

મુંબઈઃ સાઉથ સુપર સ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ લીયો  સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ ઘૂમ મચાવી રહી હતી આ ફિલ્મે રિલીઝની સાથે જ તાબડતોડ કમાણી કરી હતી ત્યારે હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થછવાની તૈયારીમાં છે. થલાપથી વિજયની ફિલ્મ લીયો સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારથી  છવાઈ ગઈ છે. . લીયો ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે. આ […]

ફિલ્મ લિયોએ 11 દિવસમાં ભારતમાં 300 કરોડ રૂપિયાનો આંકડો કર્યો પાર

મુંબઈ:સાઉથની ફિલ્મો છેલ્લા ઘણા સમયથી દુનિયા પર પ્રભુત્વ જમાવતી જોવા મળી રહી છે. એક તરફ, હિન્દી ફિલ્મો સમગ્ર ભારતમાં રિલીઝ થયા પછી પણ દક્ષિણના દર્શકો પર કોઈ ખાસ અસર છોડી શકતી નથી, તો બીજી તરફ, ડબિંગ પછી પણ તમિલ-તેલુગુ ભાષામાં બનેલી ફિલ્મો હિન્દી પ્રેક્ષકોના હૃદયમાં તેમની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી નથી. હવે આ લિસ્ટમાં સામેલ […]

થલપતિ વિજયની ‘લિયો’એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,ચોથા દિવસે આટલા કરોડની કરી કમાણી

મુંબઈ:થલપતિ વિજયની ‘લિયો’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. સાઉથના પ્રખ્યાત ફિલ્મમેકર લોકેશ કનગરાજની ફિલ્મ ‘લિયો’ની વિશ્વભરમાં સફળતા જોવાનો આનંદ છે. લોકોને ફિલ્મની વાર્તા ખૂબ જ પસંદ આવી રહી છે. સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજયની ‘લિયો’ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જંગી કમાણી કરવામાં વ્યસ્ત છે.થલપતિ વિજયની ફિલ્મ ‘લિયો’ હાલમાં સની દેઓલની ‘ગદર 2’ અને […]

થલપતિ વિજયની ‘લિયો’એ ત્રીજા દિવસે કરી આટલા કરોડની કમાણી

મુંબઈ: સાઉથના ફેમસ ફિલ્મમેકર લોકેશ કનાગરાજની ફિલ્મ ‘લિયો’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. સુપરસ્ટાર થલપતિ વિજયની ફિલ્મ ‘લિયો’ના બોક્સ ઓફિસ કલેક્શને ત્રીજા દિવસે જોર પકડ્યું છે. આ દરમિયાન લિયોના ત્રીજા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા સામે આવ્યા છે. ફિલ્મ ‘લિયો’એ માત્ર બે દિવસમાં જ વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. થલપતિ […]

સાઉથની ફિલ્મ ‘લિયો’એ માત્ર બે જ દિવસમાં 100 કરોડથી વઘુની કમાણી કરી

મુંબઈઃ- સાઉથની ફિલ્મ લીઓ તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે રિલીઝના 2 દિવસમાં જ 100 કરોડનો આકંડો પાર કરી લીઘો છે.સાઉથ સિનેમાના સુપરસ્ટાર થલપથી વિજય આ ફિલ્મને લઈને હાલ ચર્ચામાં છે. સાઉથનો એક્ટર માત્ર સાઉથમાં જ નહીં પણ હિન્દી સિનેમાના દર્શકોમાં પણ ખૂબ પ્રખ્યાત છે. ગયા શુક્રવારે થલપતિ વિજયની ફિલ્મ લિયો રિલીઝ થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code