1. Home
  2. Tag "local news"

રાજકોટમાં રૂપિયા 2.49 કરોડના લૂંટ કેસમાં પોલીસે MPથી 3 શખસોને દબોચી લીધા

રાજકોટ, 29 જુન, 2026 : Police arrest 3 people from MP in Rs 2.49 crore robbery case શહેર નજીક આવેલા અને ઔદ્યોગિક ગણાતા એવા શાપર-વેરાવળ વિસ્તારમાં ગઈ તા. 19મી જુનના રોજ રૂપિયા 2.49 કરોડની લૂંટનો બનાવ બન્યો હતો. પોલીસે લૂટારા શખસોને પકડવા ભારે જહેમત ઉઠાવી હતી. રેન્જ આઈજી નિર્લિપ રાયે પણ લૂંટારૂના પકડવા માર્ગદર્શન આપ્યું […]

વડોદરામાં આજવા ડેમના તળિયા દેખાયા, વરસાદ ખેંચાતા પાણીની મુશ્કેલી

વડોદરા, 29 જુન, 2026 : Ajwa dam bottoms visible શહેર અને જિલ્લામાં આ વખતે વરસાદના આગમનમાં વિલંબ થયો છે. તેના લીધે શહેરને પાણી પુરૂ પાડતા આજવા સરોવર (ડેમ)ના તળિયા દેખાતા શહેરમાં પીવાના પાણીવી સમસ્યા ઊભી થઈ છે. જેને લીધે વડોદરા મ્યુનિને કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા નદીનું પાણી ખરીદવાની ફરજ પડી રહી છે. મ્યુનિના સત્તાધિશો દ્વારા […]

સુરતમાં ફ્લાઈટ લેન્ડિંગ સમયે કોઈએ ગ્રીન લેઝર લાઈટ કરતા પોયલોટે ATCને જાણ કરી

સુરત, 29 જુન, 2026 : Green laser light during flight landing, pilot informs ATC શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ શનિવારે રાત્રે  ઈન્ડિગોની ફ્લાઈટના લેન્ડિંગ સમયે કોઈ અજાણ્યા શખ્સે ગ્રીન લેઝર લાઈટ કરતા પાઈલટે એટીસીને જાણ કરી હતી. અને આ મુદ્દે  એરપોર્ટ પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. પાયલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ […]

સુરતમાં જ્વેલ્સના કારખાનામાં બંગાળી કારીગર 30 લાખનું સોનું-હીરા ચોરીને પલાયન

સુરત, 29 જુન, 2026 : Bengali craftsman steals gold and diamonds and flees શહેરના મહીધરપુરા વિસ્તારમાં ભવાનીવડ મેઇન રોડ પર આવેલા સાંધા જ્વેલ્સ નામના કારખાનામાં કામ કરતો એક બંગાળી કારીગર અંદાજે રૂપિયા 30.42 લાખની કિંમતનું સોનું અને હીરા ચોરીને 30 સેકન્ડમાં પલાયન થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના શોપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, […]

દક્ષિણ ગુજરાતમાં 12 તાલુકામાં પડ્યા ઝાપટાં, 2જી જુલાઈથી ભારે વરસાદની આગાહી

અમદાવાદ, 29 જુન, 2026 : Heavy rains forecast from July 2nd રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતના 12 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. જેમાં  તાપી જિલ્લાના વાલોડમાં પોણા બે ઈંચ, વલસાડના ઉંમરગામમાં એક ઈંચ તેમજ નાના પોંઢા, ચીખલી, પારડી, કપરાડા, વલસાડ, ડાંગ, ખેરગામ, અંબિકા, અને દોલવણમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. વરસાદને લીધે વાતાવરણમાં ઠંકડ પ્રસરી […]

પ્રદીપસિંહ વાઘેલાએ લૂણાવાડા દોડી જઈ ભાજપના કાર્યકર્તાના ખબર-અંતર પૂછ્યા

અમદાવાદ, 29 જુન, 2026 : Pradeepsinh Vaghela inquired about the health of the BJP worker ભારતીય જનતા પાર્ટીમાં તત્કાલિન પ્રદેશ મહામંત્રી અને આજે પ્રદેશનો કોઈ જ પદભાર ન હોવા છતાંયે પ્રદીપસિંહ વાઘેલા સેવાકીય પ્રવૃતિમાં હંમેશા મોખરે રહેતા હોય છે. પક્ષના નાનામાં નાના કાર્યકર્તા સાથે પ્રદીપસિંહનો ઘરોબો રહ્યો છે. એક સમય હતો કે, પ્રદીપસિંહ વાઘેલા ભાજપમાં […]

ગાંધીનગરમાં હાઈટેક ઈ-બસ સેવાનું લોકાર્પણ, ભાડું રૂ. 5 થી મહત્તમ 30 નિર્ધારિત

ગાંધીનગર, 28 જુન, 2026 : Launch of high-tech e-bus service, fare from Rs. 5 to maximum 30 fixed ગાંધીનગર સ્માર્ટ સિટી બનવા તરફ વધુ એક ઐતિહાસિક કદમ ભરી રહ્યું છે. દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલી ‘PM-eBus Sewa’ યોજના અંતર્ગત હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આધુનિક, સ્વચ્છ અને ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓનો દબદબાભેર […]

કપડવંજમાં ફટાકડાની ગેરકાયદે ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ, બેને ગંભીર ઈજા

કપડવંજ, 28 જુન 2026 : Massive explosion and fire in illegal firecracker factory શહેરના ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે સવારે ભયાનક વિસ્ફોટ સાથે આગ લાગી હતી.  જેને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ફટાકડાની ફેકટરીમાં  બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, આજુબાજુના ગામોમાં ધરતી ધ્રુજી હોય તેવો અહેસાસ થયો હતો. ફેક્ટરીની દીવાલ, […]

અમદાવાદમાં કાલે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાશે, રથયાત્રાની તૈયારીઓ શરૂ

અમદાવાદ, 28 જુન 2026 : JAL YATRA  of  Lord Jagannathji will be held tomorrow, શહેરમાં આગામી તા. 16મી જુલાઈને અષાઢી બીજના દિને ભગવાન જગદિશ, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી પરિક્રમાએ નિકળશે. ભગવાનની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કાલે સોમવારે ભગવાનની જળયાત્રા નીકળશે અને ત્યાર પછી ભગવાન જગન્નાથ વાજતે ગાજતે મામાના ઘરે જશે. ભગવાનની […]

વિદેશમાં ભણવા માટે વિદ્યાર્થીઓમાં ક્રેઝ ઘટતા એજ્યુકેશન લોનમાં પણ 14 ટકાનો ઘટાડો

અમદાવાદ, 28 જુન 2026 : Education loans see a 14% drop as the craze for studying abroad wanes among students ગુજરાતમાંથી વિદેશમાં ભણવા માટે જવાનો સૌથી વધુ ક્રેઝ હતો. વિદ્યાર્થીઓને વિદેશમાં ભણીને ત્યાં જ નોકરીમાં સ્થાયી થવાના સ્વપ્ન હતા. ઘણાબધા વિદ્યાર્થીઓ વિદેશમાં ભણીને ત્યા જ સ્થાયી થયા છે. હવે સ્થિતિ એવી છે કે, અમેરિકા, કેનેડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code