1. Home
  2. Tag "Local Samachar"

ગાંધીનગરના ‘ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’માં વન્યજીવોને ગરમીથી બચાવવા વિશેષ આયોજન

ગાંધીનગર,  29 મે, 2026 : Special plan to protect wildlife from heat કાળઝાળ ગરમીને લીધે પશુ-પંખીઓ પર પણ અસર પડી રહી છે. ત્યારે ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં વન્યજીવોને અસહ્ય ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્દ્રોડા પાર્કમાં હાલમાં ૩ સિંહ, ૨ વાઘ, ૩ દીપડા, મીઠા પાણીના મગર, શાહુડી, દુર્લભ પક્ષીઓ અને સરીસૃપો સહિત […]

વાવ-થરાદ જિલ્લાના કરણપુરા ગામે ખેત તળાવડીમાં ડૂબી જતા બે શ્રમિકોના મોત

થરાદ,  29 મે, 2026 : Two laborers die after drowning in a farm pond  વાવ-થરાદ જિલ્લાના કરણપુરા ગામની સીમમાં આવેલી એક ખેત તલાવડીમાં બે શ્રમિક યુવાનો ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને થરાદ ફાયર વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે દોડી […]

વિજયનગરમાં મહિલા ડાકણ હોવાનું માનીને ટોળાંનો પરિવાર પર હુમલો, પતિનું મોત

હિંમતનગર,  29 મે, 2026 : Mob attacks family claiming woman is a witch આજે કમ્પ્યુટર અને એઆઈ ટેકનોલોજીના જમાનામાં પણ અંધશ્રદ્ધાને લીધે હુમલાના બનાવો બની રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી ગામેથી અંધશ્રદ્ધા અને માનવતાને શરમાવતો બનાવ બન્યો છે.  ગાડી ગામે પડોશીમાં રહેતી પરણિત મહિલા ડાકણ છે તેવો વહેમ અને અંધશ્રદ્ધા પ્રેરિત માનસિકતા રાખીને […]

હિંમતનગરમાં જીઆઈડીસીની ફેકટરીમાં લિફ્ટ તૂટી પડતા શ્રમિક યુવાનું મોત

હિંમતનગર,  29 મે, 2026 : A young worker died after a lift collapsed  શહેર નજીક આવેલી GIDCમાં એક ફેક્ટરીમાં માલસામાનની હેરફેર માટે વપરાતી લિફ્ટ અચાનક ધડાકા સાથે તૂટી પડતાં કામ કરી રહેલા શ્રમિક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. લિફ્ટ છેલ્લા બે દિવસથી ખરાબ હોવા છતાં યોગ્ય મરામત કે તકેદારી રાખવામાં ન આવતાં આ જીવલેણ […]

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ધૂળની ડમરીઓ સાથે વાતાવરણમાં પલટો

પાલનપુર,  29 મે, 2026 : Weather changes with dust storms રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ધૂળની ડમરીઓ સાથે વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભરની ગરમી અને ઉકળાટ બાદ મોડી સાંજે આકાશ વાદળછાયું બન્યું હતું. અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી, જેના કારણે લોકોને ગરમીમાંથી […]

જમાઈને કામ કરવા માટે ઠપકો આપતા ઉશ્કેરાયેલા જમાઈએ સસરાની હત્યા કરી

ભાવનગર,  29 મે, 2026 : Son-in-law kills father-in-law after scolding him for working શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી બેંક કોલોનીમાં રહેતા સસરાએ  હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો તેનો જમાઈ કામે ન જતો હોવાથી દીકરી સાથે અવાર-નવાર બોલાચાલી થતી હોય જમાઈને કામ-ધંધે જવા માટે શિખામણ આપતા ઉશ્કેરાયેલા જમાઈ અને તેના પક્ષના લોકોએ સસરા ગોરધનભાઈ તળશીભાઈ દલસાણીયા (ઉં.વ. 60) […]

રાજકોટમાં છેલ્લા 4 મહિનામાં 6000 લોકોને રખડતાં કૂતરાએ બચકા ભર્યા

રાજકોટ,  29 મે, 2026 : Increasing incidents of dog bites શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જોય છે. અને ડોગ બાઈટના બનાવો વધી રહ્યા હોવા છતાંયે મ્યુનિ. કોર્પોરેશનનું તંત્ર નિષ્ક્રિય છે. વર્ષ 2026ના પ્રથમ 4 મહિનામાં જ 6000  લોકોને શ્વાનોએ બચકા ભર્યા હોવાનું સત્તાવાર આંકડા નોંધાયા છે. આરએમસી રખડતા શ્વાનોના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરે […]

રાજકોટમાં સોની બજારમાં AC કમ્પ્રેસરમાં આગ લાગતા ગેસના બે સિલિન્ડરોમાં બ્લાસ્ટ

રાજકોટ,  29 મે, 2026 : Two gas cylinders explode after AC compressor catches fire શહેરના સોની બજારમાં દેરા શેરીમાં સ્થિત ‘દિયા ગોલ્ડ પોલિશિંગ’ નામના સોનાના દાગીના પોલિશ કરવાના કારખાનામાં ગતરાત્રિના સમયે એસીના કમ્પ્રેસરમાં આગ લાગ્યા બાદ આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આ આગને કારણે કારખાનામાં રાખેલા ગેસના સિલિન્ડરોમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો […]

MP- ગુજરાત બોર્ડર નજીક હાઈવે પર રાત્રે લૂંટારૂઓએ વાહનો પર કર્યો પથ્થરમારો

વડોદરા,  29 મે, 2026 : Robbers pelted stones at vehicles on highway near MP-Gujarat border દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર નજીક ખાસ કરીને મધરાત બાદ લૂંટ કરવાના ઈરાદે વાહનો પર પથ્થરમારાની ઘટના બની રહી છે. ગઈકાલે રાત્રે  વડોદરાના પ્રવાસીઓ પરત ફરી રહ્યા હતા ત્યારે એમપી-જાંબુઆ રોડ પરના ટોલ ટેક્સ નજીક 20થી 25 […]

સુરતમાં જૈન સમાજની મૌન રેલી, વિહાર કરતા સાધુ-સાધ્વીજીને સુરક્ષા આપવાની માગ

સુરત,  29 મે, 2026 : Silent rally of Jain community જૈન સમાજના સાધુ-સંતો સાધ્વીજીઓ વહેલી સવારે પગપાળા વિહાર કરતા વાહન અકસ્માતનો ભોગ બનીને કાળધર્મ પામી રહ્યા છે. તાજેતરમાં ચોટિલા પાસે હાઈવે પર પદવિહાર કરતી વખતે અકસ્માતમાં એક જૈન મુનિ કાળધર્મ પામ્યા હતા. આ ઉપરાંત મધ્યપ્રદેશના રેવા નજીક પણ આવો જ બનાવ બન્યો હતો. દેશમાં અહિંસા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code