1. Home
  2. Tag "manipur"

મણીપુરમાં હિંસા યથાવત ,ગોળી મારી હત્યા કરાયેલ એક મહિલા સહીત બે મૃતદેહ મળી આવ્યા

ઈમ્ફાલ- મણીપુરમાં મે મહિનાથી શરુ થયેલી હિંસાનો દોર હજી પણ અટકવાનું નામ લઈ રહ્યો નથી ત્યારે આજરોજ ગુરુવારે મળેલી માહિતી પ્રમાણે વિતેલા દિવસે ફરી હત્યા કરાયેલી એક મહિલા સહીતના મૃતદેહ મળી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  મણિપુરના ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાંથી ગોળીથી ઘાયલ એક મહિલા સહિત બે મૃતદેહ મળી આવ્યા છે. […]

મણીપુરમાં ફરી ભડકી હિંસા, સેનાના જવાનના સબંઘીઓ સહીત 4 લોકોનું અપહરણ કરાયું

ઈમ્ફાલ- મે મહિનાની શરુઆતથી જ મણીપુરમાં હિંસા ભડકી હતી ત્યારે હાલ પણ હજી હિંસા અટકતવાનું નામ નથી લઈ રહી ત્યારે હવે મણીપુરમાં સેનાના સંબંઘીઓનું અપહરણ થયુ હોવાની માહિતી સામે આવી રહી છે. મણિપુરમાં ભારતીય સેનાના એક જવાનના ત્રણ સંબંધીઓ સહિત ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. મેતેઈ સમુદાયના આતંકવાદીઓએ આ ચાર લોકોનું અપહરણ કર્યું છે, […]

મણીપુરમાં હિંસાનો દોર યથાવત- ઉગ્રવાદીઓએ પોલીસ કર્મીની ગોળી મારીને કરી હત્યા

ઈમ્ફાલઃ મે મહિનાથી મણીપુર રાજ્યમાં હિંસાનો દોર ચાલુ છે ત્યારે હવે ઉગ્રવાદીઓ દ્રારા પોલીસ કર્મીને ગોળી મારીને હત્યા કરાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મોરેહ સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર  ચિંગથમ આનંદ સરહદી શહેરમાં નવા બનેલા હેલિપેડનું નિરીક્ષણ કરી રહ્યા હતા. દરમિયાન, આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો અને તેમના પર ગોળીબાર કર્યો. આ સમગ્ઘર ટના બાદ […]

મણીપુરમાં 31 ઓક્ટોબર સુઘી ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંઘ લંબાવાયો

ઈમ્ફાલઃ મણીપુર રાજ્યમાં બે સમુદાયો વચ્ચે શરુ થયેલી હિંસા ખૂબ જ ભયાનક સાબિત થી સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા મે મહિનાની શરુઆતથી શરુ થયેલી હિંસાનો દોર હાલ પણ ક્યાક ક્યાક જોવા મળી રહ્યો છે ત્યારે મણીપુરમાં આવી સ્થિતિ વચ્ચે ઈન્ટરનેટ સેવા પ્રતિબંઘિત બની છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મણિપુર સરકારે ગુરુવારે નિયંત્રણો સામેના વિરોધ વચ્ચે 31 ઓક્ટોબર […]

મણાપુરમાં હિંસાનો દોર યથાવત, મંત્રીના ઘર પાસે ગ્રેનેડ ફેંકવામાં આવ્યો, CRPF જવાન સહિત બે લોકો ઘાયલ

ઈમ્ફાલઃ- મે મહિનાની શરુઆતથી મણીપુરમાં હિંસાનો દોર ચાલુ છે બે સમુદાય વચ્ચે શરુ થયેલી હિંસા હાલ પણ જોવા મયળી રહી છે તેની અસર અત્યાર સુઘી વર્તાઈ રહી છે મે મહિનાથઈ અત્યાર સુઘીની હિંસામાં 180થી વધુ લોકોના મોત થયા છે અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો મેળવવાની મેઇટી સમુદાયની માંગના વિરોધમાં મણિપુરના પહાડી જિલ્લાઓમાં 3 મેના રોજ આદિવાસી […]

મણીપુરમાં ફરી આગામી 5 દિવસ માટે ઈન્ટરનેટ પરનો પ્રતિબંઘ લંબાવાયો

ઈમ્ફાલઃ મણીપુરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હિંસાનો દોર ચાલું છે મે મહિનાથઈ શરુ થયેલી હિંસાની અસર આજે પણ ઘણા વિસ્તારોમાં જોવા મળએ છએ છૂટી છવાયી હિંસાને લઈને રાજ્ય સરકાર દ્રાર સતત ઈન્ટરનેટ પરનો પ્રતિબંઘ લંબાવાઈ રહ્યો છે ત્યારે આગામી 5 દિવસ સુઘી ફરી ઈન્ટરનેટ પરનો પ્રતિબંઘ લંબાવી દેવાયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  મણિપુરમાં હિંસાની ઘટનાઓને જોતા […]

મણિપુરમાં ફરી હિંસા, તોફાનીઓએ બે મકાનમાં ચાંપી આગ

નવી દિલ્હીઃ મણિપુરમાં ફરી હિંસા ભડકી છે. રાજ્યના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં તોફાનીઓએ બે ઘરોમાં આગ લગાવી હતી. આ સિવાય આ દરમિયાન અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે પટસોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યૂ કિથેલમંબીમાં બની હતી. હુમલા બાદ આરોપી તરત જ સ્થળ પરથી […]

મણીપુરમાં ફરી હિંસા ભડકી, હિંસક ટોળાએ સીએમના પિતૃક ઘરને બનાવ્યું નિશાન

ઈમ્ફાલઃ- મે મબિનાની શરુઆતથી મણીપુરમાં હિંસા ભડકી હતી બે સમુદાય વચ્ચે શરુ થયેલી હિંસા હાલ પણ શઆંત થયેલી જોવ મળી નથી ત્યારે ફરી એક વખત અહી હિંસા ભડકી છે,તાજેતરમાં બે યુવકોની હત્યા બાદ મામલો હરમાયો છે. મણિપુરની ઈમ્ફાલ ખીણમાં સુરક્ષા વ્યવસ્થા અને કર્ફ્યુ હોવા છતાં ભીડે મુખ્ય મંત્રી એન. બિરેન સિંહના ખાલી પડેલા પૈતૃક મકાન […]

મણીપુરમાં બે યુવકોની થયેલી હત્યા બાદ ફરી હિંસા ફાટી નીકળી

ઈમ્ફાલઃ- મણીપુકમાં મે મહિનાની શરુઆતથી જ બે સમુદાયો વચ્ચે શરુ થયેલ આંદોલન હિંસક બન્યું ત્યારથી અત્યાર સુઘી અનેક મહિનાઓ વિતી ગયા હોવા છત્તા હિંસા હજી અટકવાનું નામ નથી લઈ રહી તાજેતરમાં ઈમ્ફઆલમાં બે યુવકોની હત્યાનો મામલો સામે આવ્યો હતો ત્યાર બાદ હવે ફરી મણીપુરની સ્થિતિ વણસી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં સતત […]

મણીપુરમાં સર્જાયેલી સ્થિતિ બાદ ફરી 5 દિવસ સુઘી ઈન્ટરનેટ સેવાઓ બંઘ કરાઈ

દિલ્હીઃ-  મણીપુરમાં મે મહિનાની 3જી તારીખ થી બે સમુદાયો વચ્ચે શરુ થયેલી હિંસા હાલ પણ ક્યાકંને ક્યાંક જોવા મળી રહી છે હિંસાને કારણે ઈન્ટરનેટ સેવાઓ પણ બંઘ કરવામાં આવી બતકી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો ત્યારે આટલા મહિના બાદ પણ મણીપુરની હિંસાને લઈને 5 દિવસ સુઘી ઈન્ટરનેટ સેવાઓ બંઘ કરવામાં આવી રહી છે. આ ઈન્ટરનેટ સેવાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code