1. Home
  2. Tag "Manoj Bajpayee"

67th National Award: રજનીકાંત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત, મનોજ બાજપેયી બેસ્ટ એક્ટર, જાણો સંપૂર્ણ યાદી

67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત રજનીકાંત દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત મનોજ બાજપેયી, ધનુષ અને કંગના રનૌત રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત નવી દિલ્હી: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની 67મી આવૃત્તિનો સમારંભ યોજાયો હતો. સમારંભ દરમિયાન ફિલ્મ ઉદ્યોગમાં 45 વર્ષ સુધીના પોતાના યોગદાન માટે રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત અભિનેત્રી કંગના રનૌત તેમજ […]

મનોજ બાજપાયીએ પોતાના વિશે ઘસાતુ બોલનારા સુનીલ પાલને આપ્યો કરારો જવાબ

ઓટીટી પ્લેટફોર્મ અંગે સુનીલ પાલે કર્યું હતું નિવેદન અભિનેતાની વેબ સીરિઝને અશ્લિલ ફિલ્મ સાથે સરખાવી હતી મનોજ બાજપાયીએ મોડિટેશનની આપી સલાહ મુંબઈઃ જાણીતા કોમેડિયન સુનીલ પાલે તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ અને મનોજ બાજપાયી વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. જેનું રિએકશન આપતા અભિનેતા મનોજ બાજપાયીએ સુનીલ પાલને મેડિટેશન કરવાની સલાહ આપી હતી. સુનીલ પાલે અભિનેતા મનોજ […]

‘The Family Man 2’ નો વિરોધ બન્યો તેજ, હવે તમિલનાડુના મંત્રીએ પ્રતિબંધની ઉઠાવી માંગ, પ્રકાશ જાવડેકરને લખ્યો પત્ર

‘The Family Man 2’ નો વિરોધ બન્યો તેજ ફિલ્મનું પ્રસારણ અટકાવવાની માંગ તમિલનાડુના મંત્રીએ પ્રકાશ જાવડેકરને લખ્યો પત્ર મુંબઇ : મનોજ બાજપેયી અને સામંથા અક્કેનીની બહુચર્ચિત વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન 2’ નો વિરોધ વધુ તેજ બનવા પામ્યો છે. રવિવારે રાજ્યસભાના સાંસદ વાઇકો બાદ હવે તમિલનાડુના સુચના પ્રોદ્યોગિક મંત્રી મનુ થંગારાજએ આ સિરીઝ પર પ્રતિબંધ લગાવવાની […]

બોલિવુડ એક્ટર મનોજ બાજપેયી કોરોના પોઝિટિવ, હોમ ક્વોરેનટાઈન થયા

મનોજ બાજપેયી કોરોના પોઝિટિવ એક્ટર ખુદ થયા હોમ ક્વોરેનટાઈન ફિલ્મનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું મુંબઈ: બોલિવૂડમાં રણબીર કપૂર અને સંજય લીલા ભણસાલી હાલમાં જ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં હવે સમાચાર મુજબ અભિનેતા મનોજ બાજપેયી કોરોના પોઝીટીવ જાણવા મળ્યા છે. કોરોના પોઝિટિવ થયા બાદ તેમણે પોતાને ક્વોરેનટાઈન કરી લીધા છે. અભિનેતાના પ્રવક્તાએ શુક્રવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code