કર્ણાટકના લોકોને પડી શકે છે મોંઘવારીનો માર! દૂધના ભાવમાં આટલા રૂપિયા સુધીનો થઈ શકે છે વધારો
કર્ણાટકના લોકોને મોંઘવારીનો માર! દૂધના ભાવમાં થઇ શકે છે વધારો મિલ્ક ફેડરેશનના અધિકારીઓએ આપી માહિતી બેંગલુરુ:દિવસે ને દિવસે મોંધવારી વધતી જાય છે.જેની અસર લોકો પર પડી રહી છે.વધતી જતી મોંધવારીથી લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે.આ પહેલા તેલ,શાકભાજી સહીતની વસ્તુના ભાવ વધ્યા ત્યાં હવે કર્ણાટકના લોકો પર હજુ મોંધવારીનો માર પડી શકે છે.કર્ણાટકમાં દૂધના ભાવમાં વધારો […]