1. Home
  2. Tag "Mota Banav"

ચોમાસાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી

ગાંધીનગર, 17 મે 2026: Disaster Management meeting held to review pre-monsoon preparations ગુજરાતમાં ચોમાસાના આગમનને હવે સવા મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ચોમાસાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગાંધીનગરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતિ રવિએ સંબંધિત અધિકારીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું. કે  રાજ્યમાં દર વખતની […]

સુરતમાં ક્રેન પરથી પટકાયેલા શ્રમિકનું ટાયર નીચે કચડાઈ જતાં મોત

સુરત, 17 મે 2026: Worker crushed to death after falling from crane  શહેરના લસકાણા વિસ્તારમાં  રોડ પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક ક્રેનમાંથી અચાનક એક શ્રમિક યુવક નીચે પટકાયો હતો. નીચે પડતાંની સાથે જ યુવક ક્રેનના તોતિંગ ટાયર નીચે આવી ગયો હતો. અને આશરે 15 ફૂટ સુધી રોડ પર ઢસડાયો હતો. માથાના ભાગે ગંભીર […]

અમદાવાદમાં બે જ્વેલર્સની શોપમાં સોનાની બંગડીઓ ચોરી નાસી ગયેલી મહિલા પકડાઈ

અમદાવાદ, 17 મે 2026: Woman arrested for stealing gold bangles  શહેરના માણેકચોક અને ગીતામંદિરના જ્વેલર્સની શોપમાં સોનાની પાંચ બંગડીઓ નજર ચુકવીને ચોરી કરીને પલાયન થયેલી મહિલાને ખાડિયા પોલીસે ઝડપી લીધી છે. આરોપી મહિલા પેન્ટ અને ટી શર્ટ પહેરીને બની ઠનીને દુકાનમાં ગ્રાહક બનીને ગઈ હતી ત્યારબાદ બંગડીઓ બતાવવાનું કહી અને નજર ચૂકવીને બંને જવેલર્સમાંથી ચોરી […]

વડોદરામાં સોડા શોપ પાસે ગરમીને લીધે સિલિન્ડર બ્લાસ્ટ થતાં શ્રમિકનું મોત

વડોદરા, 17 મે 2026: Cylinder blast near soda shop શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ‘કન્ટેનર્સ પાર્ક’ નામનો ફૂડ ઝોન આવેલો છે. આ ફૂડ ઝોનમાં સ્થિત એક ફાઉન્ટેન સોડા શોપમાં સાફ-સફાઈની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સોડા બનાવવામાં વપરાતો કાર્બન ડાયોક્સાઈડનો ગેસ સિલિન્ડર દુકાનની બહાર ખુલ્લામાં તડકામાં મુકવામાં આવ્યો હતો. કાળઝાળ ગરમીને કારણે સિલિન્ડર અતિશય ગરમ થઈ […]

કલોલ નજીક GIDCમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ઝેરી ગેસને લીધે મોત

અમદાવાદ, 15 મે 2026: workers who went down to clean the tank died due to poisonous gas કલોલ નજીક  સઈજ જીઆઈડીસી  વિસ્તારમાં ગઈ રાત્રે એક કંપનીમાં આવેલા ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકોને ઝેરી ગેસને લીધે ગૂંગળામણ થતાં ત્રણેયના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક શ્રમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો […]

પેટ્રોલ-ડીઝલના જથ્થાનું દૈનિક મોનિટરિંગ કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ

ગાંધીનગર, 15 મે 2026: Chief Minister orders daily monitoring of petrol and diesel stocks આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને ચર્ચાયેલા વિવિધ મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારે રાજ્યના વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી યોજનાઓને વધુ […]

અમદાવાદ–ધોલેરા વચ્ચે બનશે 134 કિમી લાંબો બ્રોડગેજ સેમી હાઈ-સ્પીડ કોરિડોર

ગાંધીનગર, 15 મે 2026: Broad gauge semi high-speed corridor will be built between Ahmedabad and Dholera. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિ (CCEA) એ ગુજરાતને દેશનો પ્રથમ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર આપતાં અમદાવાદ (સરખેજ)– ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી છે. અંદાજે ₹20,667 કરોડના ખર્ચવાળો આ […]

અમદાવાદમાં એક વર્ષમાં 227 વૃક્ષો ગેરકાયદે કપાયા, AMCએ નોટિસ આપી સંતોષ માન્યો

અમદાવાદ, 15 મે 2026: 227 trees were illegally cut in Ahmedabad in one year શહેરમાં મ્યુનિના બગીચા વિભાગની લાપરવાહીથી શહેરના રોડ-રસ્તાઓ પર ગેરકાયદે વૃક્ષો કાપવામાં આવે છે. હાલ વૃક્ષોના ટ્રિમિંગના નામે પણ આડેધડ લીલાછમ વૃક્ષોનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના ગ્રીન કવરમાં ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા એક વર્ષના  સમયમાં ૨૨૭ વૃક્ષો […]

માણેકચોકમાં ગ્રાહક બનીને આવેલી મહિલા જ્વેલર્સમાંથી સોનાની 4 બંગડી ચોરી પલાયન

અમદાવાદ, 15 મે 2026: 4 gold bangles stolen from women’s jewellers in Manekchowk શહેરના માણેકચોક વિસ્તારમાં માયશા જ્વેલ્સ નામની દુકાનમાં જીન્સના પેન્ટ-ટીશર્ટ પહેરીને બની-ઠનીને ખરીદી કરવાના બહાને આવેલી એક મહિલાએ અત્યંત ચાલાકી પૂર્વક વેપારીની નજર ચૂકવીને લાખો રૂપિયાની સોનાની બંગડીઓ પોતાની બગલમાં સંતાડીને પલાયન થઈ ગઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. […]

રાણીપના ઓવરબ્રિજ પર વળાંકમાં બાઈક ડિવાઈડ સાથે અથડાતા ચાલકનું મોત

અમદાવાદ, 15 મે 2026:  Driver dies after bike hits divider શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલનગર રેલવે ઓવરબ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. ગઈકાલે મોડી રાતે રેલવે ઓવરબ્રિજ પર બાઈકચાલક પૂરફાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે બ્રિજના વળાંકમાં બાઈકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક ડિવાઇડર સાથે અથડાયું હતું અને બાઈક ચાલક બ્રિજ પરથી નીચે પડતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code