વડોદરા જિલ્લાનું સાયન્સનું 85.55 ટકા અને સામાન્ય પ્રવાહનું 88.11 ટકા પરિણામ
વડોદરા, 4 મે 2026: Class 12th result ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 85.55% આવ્યું છે જયારે સામાન્ય પ્રવાહનું પરિણામ 88.11 ટકા આવ્યું છે. વડોદરા શહેર અને જિલ્લાનું પરિણામ સારૂ આવતા […]


