1. Home
  2. Tag "Mota Banav"

દહેગામ-રખિયાલ હાઈવે પર કારે બાઈકને અડફેટે લેતા દંપતીનું મોત

ગાંધીનગર, 3 મે 2026: Couple dies after car hits bike  રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ દહેગામ-રખિયાલ હાઈવે પર સર્જાયો હતો. હાઈવે પર આવેલા જોગણી માતાના મંદિર પાસે પૂરઝડપે એક અજાણી કારના ચાલકે બાઇક સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં વાસણા રાઠોડ ગામના દંપતીનું કરુણ મોત […]

રાજકોટમાં લાયન સફારી પાર્કનું લોકાર્પણ જુલાઈના અંતમાં થવાની શક્યતા

રાજકોટ, 3 મે 2026: Lion Safari Park likely to be inaugurated by the end of July શહેરના સીમાડે લાયન સફારી પાર્ક બનાવવાનું કામ અંતિમ તબક્કાનું ચાલી રહ્યું છે. ઉનાળાના વેકેશનમાં શહેરીજનોને સફારી પાર્કનો લાભ મળશે તેવી ગણતરી હતી. પણ સફારી પાર્કનું કામ હજુ બે મહિના ચાલે તેવી શક્યતા છે. આરએમસી દ્વારા સફારી પાર્કનું ક્ષેત્રફળ 10,000 […]

દિલ્હી-મુબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા પાસે કાર બસ પાછળ ઘૂંસી જતા એકનું મોત

વડોદરા, 3 મે 2026: One killed as car rams into bus જિલ્લાના પાદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર સુરત ગ્રામ્ય પોલીસના SOG કોન્સ્ટેબલનું મોત થયું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે આખે આખી કાર બસના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી ભારે જહેમત બાદ કોન્સ્ટેબલના મૃતદેહને બહાર […]

સુરતમાં એસબીઆઈના લૂંટ કેસમાં પોલીસને મળ્યા કેટલાક સુરાગ

સુરત, 3 મે 2026: Police find some clues in SBI robbery case શહેરના વરાછા વિસ્તારમાં એલ.એચ. રોડ સ્થિતિ એસબીઆઇ બેંકમાં 27 એપ્રિલ સોમવારે ભરબપોરે હથિયારધારી 7 શખ્સોએ રોકડ 50 લાખની લૂંટ કરતા સનસનાટી મચી ગઈ હતી. આ બનાવની સુર ક્રાઈમ બ્રાન્ચ સહિત વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. પોલીસને લૂંટરૂ શખસોની કેટલીક માહિતી મળી છે. […]

અમદાવાદમાં સાયબર ઠગોએ વૃદ્ધને એપીકે ફાઈલ મોકલાને રૂપિયા 8.50 લાખ પડાવ્યા

અમદાવાદ, 3 મે 2026:  Cyber fraudsters extort Rs 8.50 lakh by sending APK file  શહેરના વટવા વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટિઝને બેન્કની એફડીની રકમ ખાતામાં જમા કરાવવા માટે ઓનલાઇન બેન્કનો સંપર્ક કર્યો હતો ત્યારે ઠગોએ બેંકના અધિકારી તરીકે વાત કરીન સિનિયર સિટિઝનને APK ફાઇલ મોકલી હતી જે ડાઉનલોડ કરતા સિનિયર સિટિઝનના મોબાઇલનો કન્ટ્રોલ ઠગ પાસે […]

રાજકોટના આજી ડેમમાં ડૂબી રહેલા વ્યક્તિને બચાવવા જતા પિતા-પૂત્ર સહિત ચાર ડૂબ્યા

રાજકોટ, 3 મે 2026: Four drown in Aaji Dam શહેરના આજી ડેમમાં ડૂબી રહેલા યુવાનને બચાવવા જતા પિતા-પૂત્ર સહિત ત્રણ લોકો ડૂબી ગયા હતા. જેમાં ફાયરબ્રિગેડે ત્રણ વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. જ્યારે ચોથા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે. આ બનાવની વિગત એવી છે કે, શહેરના આજી […]

AMC દ્વારા પકડેલા રખડતા પશુઓનાં છાણમાંથી બાયોગેસ અને વીજળીનું ઉત્પાદન

અમદાવાદ: 1 May, 2026: Biogas and electricity production from dung of stray animals  શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કેટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) દ્વારા શહેરનાં રસ્તાઓ પર રખડતા પશુઓને પકડી આ પશુઓનાં ઉપદ્રવથી શહેરીજનોને મોટી રાહત તો આપી જ છે પણ સાથે સાથે આ પશુઓનાં છાણમાંથી વૈકલ્પિક ઉર્જાનો સ્ત્રોત ઉભો કરી પર્યાવરણ સંરક્ષણ અને ઘનકચરા નિકાલની વ્યવસ્થા […]

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ

સુરત, 1 મે 2026: Vibrant Gujarat Regional Conference મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના શુભારંભ પૂર્વે ઓરો યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબિશનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના ઔદ્યોગિક વિકાસ, કૃષિ પ્રગતિ, ગ્રીન એનર્જી અને સેવા ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરતું વિશાળ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. મુખ્યમંત્રીએ પ્રદર્શનના […]

ખંભાળિયા- દ્વારકા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા બેનાં મોત

ખંભાળિયા, 1 મે 2026: Two killed as car hits divider  દ્વારકા-ખંભાળિયા હાઈવે પર હાબરડીના પાટીયા નજીક મોડી રાત્રે પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાતા કારમાં સવાર બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદ, 1 મે 2026: Prime Minister Narendra Modi will visit Gujarat વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મે ના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન ગાંધીનગરમાં બ્રિક્સના સંમેલનમાં હાજરી આપ્યા બાદ સોમનાથ મહાદેવજીના દર્શન માટે જશે. અને ત્યારબાદ વડોદરાની મુલાકાતે જશે, વડાપ્રધાનના આગમનને લીધે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન પ્રથમવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code